________________
૧૭૬
‘ગગન’ પ્રકાર હોવા છતાં પણ ઉદ્દેશ્ય તો છે જ.
(प० ) अथ पृथिवीमात्रस्य पक्षत्वादित्यत्र किं नाम पक्षतेत्यपेक्षायां तां निर्वक्तिसंदिग्धेति । सपक्षवारणाय संदिग्धेति ।
*પકૃત્ય *
કેવલવ્યતિરેકી હેતુના નિરૂપણ વખતે મૂળમાં ‘પૃથિવીમાત્રસ્ય પક્ષાત્’ આ પ્રમાણે લખ્યું છે ત્યાં ‘પક્ષતા' એ શું છે? એ પ્રમાણેની અપેક્ષા હોવાથી પક્ષતાને જણાવે છે ‘સંવિધાધ્યવાન્ પક્ષ:’ એ પ્રમાણે કહેવા દ્વારા.
* પક્ષના લક્ષણમાં ‘જે સાધ્યવાળું હોય તે પક્ષ છે’ આટલું જ કહીએ તો જેનો દ્રષ્ટાંત તરીકે ઉપયોગ કરીએ એવો સપક્ષ પણ સાધ્યથી યુક્ત હોવાથી સપક્ષને પક્ષ કહેવાની આપત્તિ આવશે. પરંતુ ‘સંધિ’ પદના ઉપાદાનથી આપત્તિનું વારણ થઈ જશે કારણ કે સપક્ષમાં સાધ્યનો નિશ્ચય હોય છે, સાધ્યનો સંદેહ હોતો નથી.
સપક્ષ - નિરૂપણ
मूलम् : निश्चितसाध्यवान् सपक्षः । यथा तत्रैव महानसम् ।
સાધ્યનો નિશ્ચય જેમાં હોય તેને સપક્ષ કહેવાય છે. દા.ત. → ધૂમ હેતુ તરીકે હોય ત્યારે જ મહાનસ એ સપક્ષ છે કારણ કે મહાનસમાં સાધ્ય એવા વહ્નિનો નિશ્ચય છે. (નિશ્ચયથી વિશિષ્ટ = નિશ્ચિત)
(न्या० ) सपक्षलक्षणमाह-निश्चितेति । साध्यप्रकारकनिश्चयविशेष्यत्वं सपक्षत्वम्। निश्चयश्च 'महानसं वह्निमदि' त्याकारकः ।
* ન્યાયબોધિની *
=
‘નિશ્ચિંતતાથ્યવાન્ સપક્ષ: = સાધ્યપ્રારનિશ્ચયવિશેષ્યત્વ સપક્ષત્વમ્' આ સપક્ષનું લક્ષણ છે. સાધ્યપ્રકારક =સાધ્યનિષ્ઠ પ્રકારતાનો નિરૂપક જે નિશ્ચય છે, તે નિશ્ચયથી નિરૂપિત વિશેષ્યતા જેમાં છે તે સપક્ષ છે. મહાનસમાં ‘મહાનસ વિઘ્નવાળું છે' એ પ્રમાણેનો નિશ્ચય થઈ ગયો હોવાથી મહાનસ સપક્ષ છે.
(प० ) निश्चितेति । पक्षेऽतिव्याप्तिवारणाय निश्चितेति । तत्रैवेति । धूमवत्त्वे દેતાવેવેત્વર્થ: ।।
*પકૃત્ય *
સપક્ષના લક્ષણમાં માત્ર ‘સાથ્યવાન્ સપક્ષ:’ એટલું જ કહીએ તો પક્ષમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે પક્ષ પણ (સન્દુિગ્ધ) સાધ્યવાન્ તો છે જ. પરંતુ લક્ષણમાં ‘નિશ્ચિત' પદનો