________________
૧૭ર च्छिन्नोद्देश्यतानिरूपितेतरभेदत्वावच्छिन्नविधेयताका 'पृथिवी इतरभेदवती' त्याकारकानुमितिर्जायत इति तत्त्वम्।यथाश्रुतमूलार्थस्तु-यथा जलमिति।जलम् इतरभेदाभाववद् इतरभेदाभावव्यापकगन्धाभाववच्च। इत्येवंप्रकारेण गन्धाभावनिरूपिता व्याप्यता इतरभेदाभावे गृह्यत इत्यर्थः। न चेयं तथा। इयं पृथिवी, तथा इतरभेदाभावव्यापकगन्धाभाववती, न, किन्तु तदभावात्मकगन्धवती। तस्मान्न तथेति। तच्छब्देन गन्धाभावाभावरूपस्य गन्धस्य परामर्शेन तस्मादिति पञ्चम्यन्ताद् गन्धाभावाभाववत्त्वादित्यर्थोपलब्धिः। तथा-इतरभेदाभाववती, न इत्यस्याभावः। तथा च इतरभेदाभावाभाववती इतरभेदवतीत्यर्थः॥
* ન્યાયબોધિની - વન વ્યતિળિો ..... પ્રતિવાન ! કેવલવ્યતિરેકી હેતુનું લક્ષણ કરે છે વ્યતિરેશમાત્ર...' ઇત્યાદિ દ્વારા. જે હેતુ અન્વયવ્યાપ્તિથી શૂન્ય હોય અને વ્યતિરેકવ્યાપ્તિવાળો હોય તે હેતુને કેવલવ્યતિરેકી કહેવાય છે. દા.ત. - “પૃથિવી ફતો મિતે શ્વવસ્વીતુ' = “પૃથિવી, રૂતર મેવતી બન્ધર્વસ્વ' આવો અર્થ થઈ શકે છે કારણ કે ભિદ્યતે = ભિન્ન છે = ભેદવાળી છે. આ અનુમાનમાં “પૃથવીત્વવિચ્છિના પૃથિવી' = સકલપૃથિવી પક્ષ છે, “pfથવીતરનાદ્રિ-મ9 = “પૃથિવીથી ઇતર જે જલાદિ છે તે બધાનો ભેદ' એ સાધ્ય છે અને “ન્યવત્ત્વ' હેતુ છે.
આ સ્થળમાં “જે જે ગધવાળા છે તે તે પૃથિવીથી ઇતર જે જલાદિ છે તેના ભેદવાળા છે' એવું અન્વયદષ્ટાંત મળતું નથી અને અન્વયદ્રષ્ટાંત ન મળવાથી “શ્વવ્યાપસ્વૈતરબેસામીનાધિરખ્ય’ સ્વરૂપ અન્વયવ્યાપ્તિનું ગ્રહણ થતું નથી. (કહેવાનો આશય એ છે કે અન્વયવ્યાપ્તિમાં સાધ્ય અને હેતુનું સામાનધિકરણ્ય ક્યાંય ને ક્યાંય ગૃહિત થવું જોઈએ. પ્રકૃત સ્થળમાં તો સંપૂર્ણ પૃથિવી જ “પક્ષ' તરીકે હોવાથી પક્ષથી ભિન્ન સામાનાધિકરણ્યનું ગ્રહણ થતું નથી, તેથી અહીં અન્વયથાપ્તિ મળતી નથી.)
હા! અહીં વ્યતિરેકવ્યાપ્તિ મળે છે કારણ કે વ્યતિરેકદૃષ્ટાંત મળે છે. - “જ્યાં જ્યાં પૃથિવીતરભેદભાવ (જલાદિભેદભાવ) છે ત્યાં ત્યાં ગન્ધાભાવ છે યથા - જલાદિ. (સ્વનો ભેદભાવ સ્વમાં જ મળે છે તેથી જલાદિભેદાભાવ જલાદિમાં જ મળશે અને ત્યાં ગધનો અભાવ છે.) આ રીતે વ્યતિરેકદૃષ્ટાંતથી ગન્ધાભાવમાં જલાદિભેદાભાવની વ્યાપકતા ગ્રહણ થાય છે. અર્થાત્ જલાદિમાં જે ઈતરભેદભાવ = પૃથિવીથી ઇતર જે જલાદિ છે તેનો ભેદાભાવ હોવાથી ઇતરભેદભાવ સ્વરૂપ જે સાધ્યાભાવ છે તેની વ્યાપકતા ગન્ધાભાવમાં ગ્રહણ કરાય છે. આ ભાવને મનમાં રાખીને મૂલકારે “તિરેગ્યો નધિદ્યતે ત ન્યવત્ કથા નનમ્ એ પ્રમાણેના ગ્રન્થથી વ્યતિરેકવ્યાપ્તિ જ બતાવી છે.
વં પ્રારે........... તિ તત્ત્વમ એકાદશ વ્યતિરેકવ્યાપ્તિના જ્ઞાનની પછી