________________
૩૬ कालादावतिव्याप्तिनिरसनाय इन्द्रियमिति।भेदादिति पदं प्रत्येकमभिसंबध्यते। भौममिति। आदिपदेन खद्योतगततेजःप्रभृतेः परिग्रहः।विद्युदादीति।आदिनाऽर्कचन्द्रादीनां परिग्रहः। भुक्तेति। भुक्तस्यान्नादेः पीतस्य जलस्य परिणामो जीर्णता, तस्य हेतुरुदर्यमित्यर्थः। सुवर्णादीति। आदिना रजतादिपरिग्रहः।
* પદક ૩Mોતિ.. “ઉM/સ્પર્શવત્ત્વમ્' આ પ્રમાણે જે તેજનું લક્ષણ છે. એમાં જલ, પૃથિવી અને વાયુમાં અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “ઉM' પદનું ઉપાદાન છે. તથા કાલાદિમાં અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “સમવાયસંબંધન પદનો નિવેશ કરવો. રૂપિતિ... “પપ્રોહિબ્રુત્વે સતા ન્દ્રિયત્વમ્' આ ચક્ષુરિન્દ્રિયનું લક્ષણ છે. એમાં ધ્રાણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોમાં અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “પપ્રાહિબ્રુત્વે સતિ' પદનો નિવેશ છે. તથા કાલાદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ન્દ્રિય પદનો નિવેશ છે.
મૂલમાં આપેલા “ભૂદાપદનો ભૌમ, દિવ્ય, ઉદર્ય અને આકરજ આ એક એકની સાથે અન્વય કરવાનો છે. દા.ત. ભૌમભેદાતું, દિવ્યભેદાન્ ઇત્યાદિ. મૌમિતિ... મૂલમાં ભૂમિ સંબંધી તેજમાં ‘વનિ વગેરેમાં આદિ પદથી ખજુઆ = આગિયા (જીવડું)નો તેજ વગેરે પણ ભૌમ તેજ સ્વરૂપ ગણવા. તથા વિદાદિમાં જે આદિ પદ છે, તેનાથી અર્થ = સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાને દિવ્ય તેજ સ્વરૂપ ગણવા તથા મૂલમાં “મુરુસ્થ પરિણામહેતુફદ્રર્યમ્' આ જે પંક્તિ આપી છે તેનો “ખાધેલા અન્નાદિના તથા પીધેલા પાણીના પરિણામમાં = જીર્ણતામાં = પાચન થવામાં કારણભૂત ઉદર્ય તેજ છે” એવો અર્થ સમજવો. અને સુવર્ણાદિમાં આદિ પદથી રજત વગેરે બધી જ ધાતુને આકરજ તેજ સ્વરૂપ ગણવા. વિશેષાર્થ :
અહીં તેજના “SUસ્પર્શવત્વમ્ લક્ષણમાં આવતા દોષોનો પરિહાર કરતા સમવાયેના સંબંધન ૩MJવવૃત્તિદ્રવ્યત્વવ્યાપ્યનાતિમત્ત્વમ્' આ પ્રમાણેનું તેજનું નિર્દષ્ટ લક્ષણ પૃથિવીના નિર્દષ્ટ લક્ષણ પ્રમાણે જાણવું તથા ચક્ષુરિન્દ્રિયનું લક્ષણ પણ ધ્રાણેન્દ્રિય પ્રમાણે જાણવું.
વાયુ - નિરૂપણ मूलम् : रूपरहितः स्पर्शवान्वायुः। स द्विविधः - नित्योऽनित्यश्च। नित्यः परमाणुरूपः। अनित्यः कार्यरूपः। पुनस्त्रिविधः - शरीरेन्द्रियविषयभेदात्। शरीरं वायुलोके। इन्द्रियं स्पर्शग्राहकं त्वक् सर्वशरीरवर्ति। विषयो वृक्षादिकम्पनहेतुः। शरीरान्तःसंचारी वायुः प्राणः। स चैकोऽप्युपाधिभेदात् 'प्राणापानादि' संज्ञां लभते॥
રૂપથી રહિત હોય અને સ્પર્શવાળી હોય તેને વાયુ કહેવાય છે. તે વાયુ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. પરમાણુ રૂપે વાયુ નિત્ય અને કાર્યરૂપે વાયુ અનિત્ય છે. તે અનિત્ય વાયુ પણ