________________
૧૦૦ પરંતુ લક્ષણમાં તતિ’ = "તશિષ્ય' પદના ઉપાદાનથી અયથાર્થીનુભવમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે શક્તિને વિશે “આ રજત છે' એવો અયથાર્થીનુભવ એ તકારક (= રજતત્વ પ્રકારક) હોવા છતાં પણ તવતુમાં (= રજતત્વ રજતમાં) રહેલી વિશેષ્યતાનો નિરૂપક નથી. પરંતુ તદભાવવતુમાં (= રજતત્વાભાવવત્ શક્તિમાં) રહેલી વિશેષ્યતાનો નિરૂપક છે. આમ, અયથાર્થજ્ઞાન તત્વદ્ધિશેષ્યક ન હોવાથી દોષ નહીં આવે.
* લક્ષણમાં જો “તસ્વીર' પદનું ઉપાદાન ન કરીએ અને માત્ર “તતિ અનુભવો યથાર્થ ' અર્થાત્ “તવતુમાં ( ધર્મથી વિશિષ્ટ ધર્મીમાં) થતો અનુભવ તે યથાર્થાનુભવ છે એટલું જ કહીએ તો નિર્વિકલ્પક જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે જેમાં વસ્તુની સત્તા માત્રનું એટલે કે “આ કંઇક છે' એવું નામ, જાતિ વગેરેથી રહિત જ્ઞાન થાય તે જ્ઞાનને નિર્વિકલ્પક જ્ઞાન કહેવાય છે. આ નિર્વિકલ્પક જ્ઞાન પણ વસ્તુમાં = તદ્ધતુમાં (= ધર્મથી વિશિષ્ટ ધર્મીમાં) થાય છે. પરંતુ નિર્વિકલ્પક જ્ઞાનમાં કોઇ પ્રકાર તરીકે ભાસિત થતું નથી. તેથી લક્ષણમાં ‘તત્કાર' પદના ઉપાદાનથી નિર્વિકલ્પક જ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
અયથાર્થ – અનુભવ मूलम् : तदभाववति तत्प्रकारकोऽनुभवोऽयथार्थः ॥ તદભાવવતુમાં તદુપ્રકારક જે જ્ઞાન થાય તેને અયથાર્થ અનુભવ કહેવાય છે. દા.ત. રજતત્વના અભાવવાળી શક્તિમાં રજતત્વનું જ્ઞાન.
(न्या०) अयथार्थानुभवं लक्षयति-तदभाववतीति। अत्रापि पूर्ववत्तदभाववन्निष्ठविशेष्यतानिरूपिततन्निष्ठप्रकारताशालिज्ञानत्वं विवक्षणीयम्। अन्यथा रङ्गरजतयोः ‘इमे रङ्ग-रजते' इत्याकारकसमूहालम्बनप्रमायामतिव्याप्तिः। एतत्समूहालम्बनस्य रङ्गरजतोभयविशेष्यकत्वेन रजतत्वरङ्गत्वोभयप्रकारकत्वेन च रजतत्वाभाववद्रङ्गविशेष्यकत्वरजतत्वप्रकारकत्वयो रङ्गत्वाभाववद्रजतविशेष्यकत्वरङ्गत्वप्रकारकत्वयोश्च सत्त्वात्। निष्कर्षे तु रजतांशे रजतत्वावगाहित्वेन रङ्गाशे रङ्गत्वावगाहित्वेन च रजतत्वप्रकारताया रजतत्वाभाववद्रविशेष्यतानिरूपितत्वाभावात्। एवं रंगत्वप्रकारतया रंगत्वाभाववद्रजतविशेष्यतानिरूपितत्वाभावान्नातिव्याप्तिः। उदाहरणम्-यथा शुक्तौ 'इदं रजतम्' इति॥
ક ન્યાયબોધિની જ અહીં પણ પૂર્વની જેમ = યથાર્થ – અનુભવના નિષ્કર્ષ લક્ષણમાં જે રીતે નિરૂપ્ય - નિરૂપક ભાવ વર્ણવ્યો છે તે રીતે અયથાર્થ – અનુભવનું પણ “માવનિષ્ઠવિશેષ્યતા-નિરૂપતનિષ્ઠ પ્રારતાશાતિજ્ઞાનત્વમ્' આ રીતે નિષ્કર્ષ લક્ષણ જાણવું. દા.ત. --“શુક્તૌ રૂદ્ર રનતમ આ જ્ઞાનમાં રજતત્વના અભાવવાળી શુક્તિ વિશેષ્ય છે અને રજતત્વ પ્રકાર છે તેથી આ જ્ઞાન