________________
૧૪)
* પકૃત્ય * શ્રોત્રે...' આ પ્રમાણે કહેવા દ્વારા સમવાયસન્નિકર્ષનું ઉદાહરણ બતાવે છે. મૂળમાં “શ્રોત્રે શબ્દસાક્ષાઋારે' પદોની પછી ‘નનનીચે' પદ જોડી લેવું. કોઈ એવો પ્રશ્ન કરે કે શ્રોત્રેન્દ્રિય અને શબ્દની વચ્ચે સમવાયસંબંધ કેવી રીતે કહેવાશે? એવી અપેક્ષાવાળા જીજ્ઞાસુની પ્રત્યે યુક્તિપૂર્વક બંનેના સમવાયસંબંધને સંગત કરીને બતાવે છે ‘ઋવિવર..' ઇત્યાદિથી.
શંકા : શબ્દનું પ્રત્યક્ષ કરવામાં “સમવાય સન્નિકર્ષ શ્રવણેન્દ્રિયનો વ્યાપાર કેવી રીતે બનશે? કારણ કે વ્યાપાર તો અનિત્ય હોય છે, જ્યારે સમવાય તો નિત્ય છે.
સમા. : અમે શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું પ્રત્યક્ષ કરવામાં “શબ્દ” અથવા “શ્રોત્ર અને મનના સંયોગને જ વ્યાપાર તરીકે સ્વીકારશું.
શંકા : વ્યાપારનું લક્ષણ આ બંનેમાં શી રીતે જાય છે ?
સમા.: શબ્દ અને શ્રોત્ર-મનસંયોગ બંને ગુણ હોવાથી દ્રવ્યથી ભિન્ન છે, તથ્વી = શ્રોત્રેન્દ્રિયથી જન્ય શબ્દ અને શ્રોત્ર-મનનો સંયોગ પણ છે, તેમજ તજન્યનો=શ્રોત્રેન્દ્રિયથી જન્ય જે શ્રાવણપ્રત્યક્ષ છે તેનો, જનક શબ્દ પણ છે અને શ્રોત્ર-મનનો સંયોગ પણ છે કારણ કે શબ્દ હતો તો જ શબ્દનું પ્રત્યક્ષજ્ઞાન થયું ને, એમ શ્રોત્ર-મનનો સંયોગ થયો તો જ શબ્દનું પ્રત્યક્ષજ્ઞાન થયું. આ રીતે બંનેમાં ‘તજ્ઞન્યત્વે સતિ તZચનનઋત્વ' સ્વરૂપ વ્યાપારનું લક્ષણ ઘટી જાય છે. તેથી શબ્દ પ્રત્યક્ષમાં ‘શબ્દ' અને ‘શ્રોત્ર-મનનો સંયોગ' શ્રવણેન્દ્રિયનો વ્યાપાર બની શકે છે.
મૂળમાં જે શ્રોત્રેગ' પદ મૂક્યું છે તેને શબ્દુત્વ સાક્ષાત્કારે..” અહીં સુધી ખેંચી લાવવાનું છે તથા નનનીયે' આ પદને ઉમેરવાનું છે તેથી “શ્રોત્રે શવ્વસાક્ષાત્કારે નનનીયે..' ઇત્યાદિ પાઠ થશે.
मूलम् : अभावप्रत्यक्षे विशेषणविशेष्यभावः संनिकर्षः। घटाभाववद् भूतलमित्यत्र चक्षुःसंयुक्ते भूतले घटाभावस्य विशेषणत्वात्।
અભાવના પ્રત્યક્ષમાં ‘વિશેષણ-વિશેષ્યભાવ સન્નિકર્ષ કારણ થશે. કારણ કે “મવિવટું ભૂતત્વમ્' આ પ્રતીતિમાં ચક્ષુથી સંયુક્ત જે ભૂતલ છે, એમાં ઘટાભાવ વિશેષણ છે. આમ, ભૂતલમાં રહેલા ઘટાભાવનું સંયુક્તવિશેષણતા સકિર્ષથી પ્રત્યક્ષ થાય છે.) __(प.) विशेषणेति। विशेषणभावो विशेष्यभावश्चेति बोध्यम्। इन्द्रियसंबद्धविशेषणत्वमिन्द्रियसंबद्धविशेष्यत्वमिति यावत्। विशेषणभाव-संनिकर्षमुपपाद्य दर्शयति-घटाभाववदिति। इह भूतले घटो नास्ती' त्यादौ विशेष्यतासंनिकर्षोऽवसेयः। सप्तम्यन्तस्य विशेषणत्वात्॥
પદકૃત્ય કે ભાવ” શબ્દનો અન્વયે વિશેષણ અને વિશેષ્ય બનેમાં સમજવો માટે વિશેષણભાવ =