________________
૧૪૧ વિશેષણતા અને વિશેષ્યભાવ = વિશેષ્યતા એમ બે પ્રકારના સન્નિકર્ષ થશે. એમાં પણ
ઇન્દ્રિયથી સંબદ્ધવિશેષણતા અને ઇન્દ્રિયથી સંબદ્ધવિશેષ્યતા' આવા સક્નિકર્ષા અભાવના પ્રત્યક્ષમાં કારણ સમજવા.
* જ્યારે “પટાવવધૂતલમ્' ઇત્યાકારક ચક્ષુદ્વારા જ્ઞાન થશે ત્યારે કારણ તરીકે ચક્ષુસંયુક્તવિશેષણતા’ સક્નિકર્ષ સમજવો કારણ કે ચક્ષુથી સંયુક્ત ભૂતલમાં ઘટાભાવ વિશેષણ છે. તેમાં વિશેષણતા રહેલી છે. પરંતુ કે જ્યારે “મૂતને પટામાવઃ ઈત્યાકારક ચાક્ષુષપ્રત્યક્ષ થશે ત્યારે કારણ તરીકે “ચક્ષુસંયુક્તવિશેષ્યતા” સક્નિકર્થ સમજવો કારણ કે સભ્યત્તવાળું હોય તે વિશેષણ કહેવાય છે. તેથી આ જ્ઞાનમાં ચક્ષુથી સંયુક્ત ભૂતલ વિશેષણ છે અને એમાં ઘટાભાવ વિશેષ્ય તરીકે જણાય છે.
मूलम् : एवं संनिकर्षषटकजन्यं ज्ञानं प्रत्यक्षं तत्करणमिन्द्रियं, तस्मादिन्द्रियं प्रत्यक्षप्रमाणमिति सिद्धम् ॥
એ પ્રમાણે છ સક્નિકર્ષોથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષપ્રમા છે અને તેનું કરણ ઇન્દ્રિય છે. તેથી ‘ઇન્દ્રિય જ પ્રત્યક્ષપ્રમાણ છે. તેમ સિદ્ધ થયું.
(प.) प्रत्यक्षप्रमाणमुपसंहरति-एवमिति। उपदर्शितक्रमेणेत्यर्थः। ननु सिद्धान्ते प्रत्यक्षज्ञानकरणमिन्द्रियार्थसंनिकर्षः किं न स्यादिति चेन्नेत्याह-तत्करणमिति। प्रत्यक्षप्रमाणं निगमयति-तस्मादिति। प्रत्यक्षप्रमाकरणत्वादित्यर्थः। सिद्धमिति। न्यायसिद्धान्ते सिद्धमित्यर्थः।
રૂતિ પત્ય પ્રત્યક્ષપરિચ્છેઃ
ક પદકૃત્ય * “જીવં.” આ પ્રમાણે કહેવા દ્વારા પ્રત્યક્ષપ્રમાણનો ઉપસંહાર કરે છે. શંકાઃ સિદ્ધાન્તમાં પ્રત્યક્ષજ્ઞાનનું કરણ ‘ઇન્દ્રિય અને પદાર્થના સક્નિકર્ષ'ને કેમ ન કહ્યું?
સમા.: ‘તરણfમન્દ્રિયમ્' પ્રત્યક્ષજ્ઞાનનું કરણ ઇન્દ્રિય છે, (ઇન્દ્રિયાર્થ સકિર્ય નહીં. કારણ કે ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ એ વ્યાપાર છે, વ્યાપારવાનું નથી. વ્યાપારવતું અસાધારણકારણને કરણ કહેવાય છે અને તે ઇન્દ્રિય છે.) ‘તમતું.....” આ પ્રમાણે કહેવા દ્વારા પ્રત્યક્ષપ્રમાણનું નિગમન કરે છે. પ્રત્યક્ષપ્રમાનું કરણ હોવાથી ઇન્દ્રિય જ પ્રત્યક્ષપ્રમાણ છે? એ પ્રમાણે ન્યાયસિદ્ધાંતમાં આ વાત સિદ્ધ થયેલી છે.
તિ પ્રત્યક્ષપરિચ્છેઃ .