________________
૧૩૮ આ રીતે અન્ય ઇન્દ્રિયમાં પણ જાણવું.
નોંધઃ ન્યાયબોધિનીકારે સંયોગાદિ સનિકને કારણ તરીકે પ્રસ્તૃત કર્યા છે, જ્યારે પદકૃત્યકારે એને કારણતાના અવચ્છેદક સંબંધ તરીકે બતાવ્યા છે.
मूलम् : चक्षुषा घटप्रत्यक्षजनने संयोगः संनिकर्षः ॥
ચક્ષુવડે ઘટનું પ્રત્યક્ષ કરવામાં “સંયોગ' સકિર્ષ કારણ છે. (प०) संयोगमुदाहरति - चक्षुषेति। तथा च द्रव्यचाक्षुषत्वाचमानसेषु संयोग एव संनिकर्ष इति भावः॥
* પદકૃત્ય * દ્રવ્યનું ગ્રહણ ત્રણ જ ઇન્દ્રિયથી થાય છે માટે દ્રવ્યવિષયક ચાક્ષુષ, વાચ અને માનસ આ ત્રણે પ્રત્યક્ષની પ્રતિ ચક્ષુ વગેરેનો “સંયોગ' સન્નિકર્ષ જ કારણ છે.
मूलम् : घटरूपप्रत्यक्षजनने संयुक्तसमवायः संनिकर्षः । चक्षुःसंयुक्ते घटे रूपस्य समवायात्॥
ચક્ષુવડે ઘટના રૂપનું પ્રત્યક્ષ કરવામાં કારણ ‘સંયુક્ત સમવાય’ સક્નિકર્ષ છે, કારણ કે ચક્ષુથી સંયુક્ત ઘટમાં રૂપ સમવાયસંબંધથી વિદ્યમાન છે.
(प० ) घटरूपेति। 'चक्षुषा' इत्यनुषज्यते। तथा च द्रव्यसमवेतचाक्षुषत्वाचमानसरासनघ्राणजेषु संयुक्तसमवाय एव संनिकर्ष इत्यर्थः ॥
* પદકૃત્ય * મુલ પંક્તિમાં ‘ચક્ષુષા” પદનો અન્વય કરવો. તેથી ‘વક્ષણ ધટપ..' આ પ્રમાણે મૂલ પંક્તિ બનશે. ઘટાદિ દ્રવ્યમાં સમવેત રૂપ, સ્પર્શ, સુખ, રસ, ગન્ધના અનુક્રમે ચાક્ષુષ, વાચ, માનસ, રાસન અને ધ્રાણજ પ્રત્યક્ષની પ્રતિ “સંયુક્ત સમવાય' જ સક્નિકર્ષ છે.
मूलम् : रूपत्वसामान्यप्रत्यक्षे संयुक्तसमवेतसमवायः संनिकर्षः। चक्षुःसंयुक्ते घटे रूपं समवेतं, तत्र रूपत्वस्य समवायात् ॥
ચક્ષુવડે રૂપવજાતિનું પ્રત્યક્ષ કરવામાં કારણે સંયુક્તસમવેતસમવાય સન્નિકર્ષ છે. કારણ કે ચક્ષુથી સંયુક્ત ઘટમાં સમાવેત જે રૂપ છે તેમાં સમવાયસંબંધથી રૂપત્યજાતિ રહેલી છે.
(प० ) रूपत्वेति। रूपत्वात्मकं यत्सामान्यं तत्प्रत्यक्ष इत्यर्थः। अत्रापि 'चक्षुषा' इत्यनुषज्यते। तथा च द्रव्यसमवेतसमवेतचाक्षुषरासनघ्राणजस्पार्शनमानसेषु संयुक्तसमवेतसमवाय एव संनिकर्ष इति भावः। अथ द्रव्यतत्समवेतप्रत्यक्षेऽपि संयुक्तसमवेतसमवाय एव संनिकर्षोऽस्त्विति-चेन्नैतत्। ईश्वरात्मादे-(आत्मसुखादे ?) रनध्यक्षत्वप्रसङ्गात् ॥