________________
૧૩૩
આત્માના માનસપ્રત્યક્ષની પ્રતિ “મનઃસંયોગ' કારણ બનશે. . (૨) આત્મામાં સમાવેત જે સુખાદિ છે એના આત્મસમવેતસુખાદિવૃત્તિલૌકિક વિષયતાસંબંધથી માનસપ્રત્યક્ષની પ્રતિ “મનઃસંયુક્તસમવાય” સક્નિકર્ષ કારણ બનશે.
(૩) આત્મામાં સમાવેત જે સુખાદિ છે એમાં સમાવેત જે સુખત્વાદિ છે, એના આત્મસમવેતસમવેતસુખત્વાદિવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી માનસપ્રત્યક્ષની પ્રતિ “મનઃસંયુક્તસમવેતસમવાય’ સક્નિકર્ષ કારણ બનશે.
(૧)
(કાર્ય)
આત્મદ્રવ્ય વિષયકમાનસપ્રત્યક્ષ
(કાર્ય) (કારણ) | આત્મસમવેતવિષયક મનઃસંયોગ | માનસપ્રત્યક્ષ
(કારણ) મન:સંયુક્ત સમવાય
લૌકિક
- સમવાય સંબંધ
લૌકિક
- સ્વરૂપ સંબંધ
વિષયતા -
વિષયતા -
સંબંધ
સંબંધ
આત્મા
આત્મસમવેતસુખાદિ
(૩)
(કાર્ય) આત્મસમવેતસમવેત વિષયકમાનસપ્રત્યક્ષ
(કારણ) મન:સંયુક્ત સમવાય
- સ્વરૂપ
સબંધ
લૌકિક વિષયતા સંબંધ
આત્મસમવેત
સમવેતસુખત્વાદિ જો કે રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય દ્રવ્યનું ગ્રહણ કરતું નથી પરંતુ અનુક્રમે રસ અને ગબ્ધ ગુણ તેમજ તેમાં રહેલી જાતિનું જ ગ્રહણ કરે છે. તેથી
* રસનેન્દ્રિયથી થતા રાસનપ્રત્યક્ષની પ્રતિ રજું અને ૩જું એમ બે જ સક્નિકર્ષ કારણ છે.
(૧) આમ્રમાં સમાવેત જે મધુર રસાદિ છે, એના દ્રવ્યસમતમધુરસાદિવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી રાસનપ્રત્યક્ષની પ્રતિ “રસનેન્દ્રિયસંયુક્ત સમવાય’ સક્નિકર્ષ કારણ બનશે. (૨) આમ્રમાં સમાવેત જે મધુરરસાદિ છે, એમાં સમાવેત જે મધુરરસત્યાદિ છે, એના દ્રવ્યસમવેતસમવેતમપુરરસત્વાદિવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી રાસનપ્રત્યક્ષની પ્રતિ