________________
૧૨૫ करणत्वं न तु ज्ञानस्येति तयोरुभयोः संग्रहः।) इन्द्रियार्थसंनिकर्षेति। जन्यप्रत्यक्षस्यैव लक्ष्यत्वमित्यभिप्रायेणेदं लक्षणम्। प्रत्यक्षं विभजते-निर्विकल्पकमिति॥
ન્યાયબોધિની એક પ્રત્યક્ષપ્રમાણના લક્ષણને કહીને જેનો પછીથી પ્રક્ષેપ થયો છે એવા પ્રત્યક્ષપ્રમાના લક્ષણને કહે છે જ્ઞાનરવં જ્ઞાન પ્રત્યક્ષમ્'
અનુમિતિમાં અનુમાન જ્ઞાન = વ્યાપ્તિજ્ઞાન કરણ છે, ઉપમિતિમાં સાદશ્યજ્ઞાન કરણ છે, વાક્યાર્થજ્ઞાનમાં પદજ્ઞાન કરણ છે. માટે અનુમિતિ, ઉપમિતિ અને વાક્યર્થજ્ઞાન આ ત્રણે જ્ઞાનકરણક કહેવાશે. પરંતુ જીવોને જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે, એમાં જડીભૂત ઇન્દ્રિય જ કરણ છે. તે જ્ઞાન નથી માટે પ્રત્યક્ષજ્ઞાન એ જ્ઞાનાકરણક છે. તેથી જ્ઞાનાગર જ્ઞાન પ્રત્યક્ષદ્' એ પ્રત્યક્ષજ્ઞાનનું લક્ષણ છે. આ લક્ષણ ઇશ્વરના પ્રત્યક્ષ જ્ઞાનમાં પણ જશે કારણ કે ઈશ્વરનું પ્રત્યક્ષજ્ઞાન નિત્ય હોવાથી કોઈથી જન્ય નથી. માટે ઈશ્વરપ્રત્યક્ષ પણ જ્ઞાનાકરણક છે. આમ, આ રીતે લક્ષણ કરવાથી પરમાત્મા અને જીવાત્મા ઉભયના પ્રત્યક્ષનો સંગ્રહ થાય છે.
હા! જો જીવગત પ્રત્યક્ષનું જ લક્ષણ કરવું હોય તો ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી જન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે' આટલું જ લક્ષણ ઉચિત છે.
નિર્વિજત્પમિતિ.' ઇત્યાદિ કહેવા દ્વારા મૂલકાર પ્રત્યક્ષપ્રમાનો વિભાગ કરે છે.
(प० ) इन्द्रियार्थेति।इन्द्रियं चक्षुरादिकमर्थो घटादिस्तयोः संनिकर्षः संयोगादिस्तजन्यं ज्ञानं प्रत्यक्षमित्यर्थः। संनिकर्षध्वंसवारणाय ज्ञानमिति। अनुमित्यादिवारणाय इन्द्रियार्थसंनिकर्षेति। ननु सोपनेत्रचक्षुषा कथं पदार्थग्रहणं, चक्षुष उपनेत्रनिरुद्धत्वेन पदार्थेन सह संनिकर्षाभावाद्। कथं वा स्वच्छजाह्नवीसलिलावृतमत्स्यादेश्चक्षुषा ग्रहणमिति चेन्न। स्वच्छद्रव्यस्य तेजोनिरोधकत्वाभावेन तदन्तश्चक्षुःप्रवेशसंभवात्।नचेश्वरप्रत्यक्षेऽव्याप्तिरिति वाच्यम्। अत्र जन्यप्रत्यक्षस्यैव लक्षितत्वात्॥
ક પદકૃત્ય ક ઇન્દ્રિય = ચક્ષ, ઘાણ વગેરે જે ઇન્દ્રિય છે અને અર્થ = ઘટ, પટ વગેરે જે પદાર્થ છે, તે બેનો જે સન્નિકર્ષ = સંયોગાદિ જે સંબંધ છે. તેનાથી જન્ય જ્ઞાનને પ્રત્યક્ષ' કહેવાય છે. એ પ્રમાણે ‘ક્રિયાર્થનિર્ષનચં જ્ઞાન પ્રત્યક્ષમ્' આ મૂળનો અર્થ છે.
* પ્રત્યક્ષ પ્રમાના આ લક્ષણમાં ‘ઇન્દ્રિય અને પદાર્થના સક્નિકર્ષથી જન્ય જે હોય તે પ્રત્યક્ષપ્રમા છે એટલું જ કહીએ તો ઇન્દ્રિયપદાર્થ-સક્નિકર્ષના ધ્વંસમાં અતિવ્યાપ્તિ આવશે. કારણકે જેવી રીતે ઘટ ન હોય તો ઘટનો ધ્વંસ પણ ન થઈ શકે માટે ઘટથી જન્ય ઘટધ્વસ કહેવાય છે. તેવી જ રીતે ઇન્દ્રિય અને પદાર્થના સક્નિકર્ષ વિના ઇન્દ્રિય પદાર્થ સન્નિકર્ષનો