________________
(2
.
નિરૂપક
પ્રકારતા
પ્રકારતા
નિરૂપક
(પ્રકાર) રજતત્વ
(પ્રકાર) રંગત
રંગ-રજતમાં “રજત-રંગનું
સમૂહાલમ્બનભ્રમ
(વિશેષ્ય) રંગ
(વિશેષ્ય) રજત
જ્ઞાન
નિરૂપક
વિશેષ્યતા
વિશેખતા - તિર
on નિરૂપક
આમ, આ સમૂહાલમ્બન બ્રમજ્ઞાન તદ્ઘનિષ્ઠ વિશેષ્યતા તથા તનિષ્ઠ પ્રકારતાનો નિરૂપક હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે.
સમા. : યથાશ્રુત = મૂળમાં બતાવેલા લક્ષણમાં પ્રકારતા અને વિશેષ્યતાની વચ્ચે કોઈ સંબંધ બતાવ્યો ન હતો અને પ્રકારતા અને વિશેષ્યતા બંનેનો સીધો જ્ઞાનમાં અન્વય કર્યો હતો. તેથી સમૂહાલમ્બન ભ્રમજ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવતી હતી.
પરંતુ અમે તનિષ્ઠવિશેષ્યતનિરૂfપતનિખારતીત્વે સત્યનુનવત્વમ્' આ પ્રમાણે યથાર્થ અનુભવનું લક્ષણ કરશું અર્થાત્ “રજતત્વવત્ રજતમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત રજતત્વમાં રહેલી જે પ્રકારના છે તેનું નિરૂપક જ્ઞાન હોવું જોઇએ, તેમજ રંગતવદ્ રંગમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત રંગત્વમાં રહેલી જે પ્રકારના છે તેનું નિરૂપક જ્ઞાન હોવું જોઇએ.’ આ રીતે કહીશું તો અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે સમૂહાલમ્બનભ્રમમાં રજતત્વમાં રહેલી પ્રકારના રજતત્વવ રજતમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત નથી. એ પ્રમાણે રંગત્વમાં રહેલી પ્રકારતા પણ રંગ_વદ્ગમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત નથી. પરંતુ રંગમાં રજતત્વ પ્રકાર તરીકે ભાસિત થવાથી રજતત્વમાં રહેલી પ્રકારના રંગવદ્ રંગમાં રહેલી વિશેષતાથી નિરૂપિત છે. અને એ પ્રમાણે રજતમાં રંગ– પ્રકાર તરીકે ભાસિત થવાથી રંગત્વમાં રહેલી પ્રકારતા રજતત્વવદ્ રજતમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત છે.
સમૂહાલમ્બન જ્ઞાન કોને કહેવાય?અનેક મુખ્ય વિશેષ્યતાને જણાવનારા જ્ઞાનને સમૂહાલમ્બન જ્ઞાન કહેવાય છે. મુખ્ય વિશેષ્યતા કોને કહેવાય?'
પ્રતાસમાનાધિરાવિશેષ્યતા મુરણ્યવિશેષ્યતા' અર્થાત્ જે વિશેષ્યતા પ્રકારતાના અધિકરણમાં ન રહેતી હોય એટલે કે જે વિશેષ્યો કોઇની પણ અપેક્ષાએ પ્રકાર ન બનતા હોય તેમાં રહેલી વિશેષ્યતા મુખ્ય વિશેષતા કહેવાય છે. દા.ત. –-રૂની ઘટ-પટૌ' “જ્ઞતી' ઇત્યાદિ જ્ઞાનમાં ઘટ-પટ, રજત-રંગ કોઇની પણ અપેક્ષાએ પ્રકાર ન બનતા હોવાથી તેમાં રહેલી વિશેષતા પ્રકારતાની અસમાનાધિકરણ કહેવાય. તેથી તે વિશેષ્યતાઓ નાના મુખ્ય વિશેષ્યતા કહેવાશે અને આ જ્ઞાન સમૂહાલમ્બન કહેવાશે.