________________
કારણ કે સ્મૃતિ પોતે પોતાનાથી ભિન્ન નથી. જો લક્ષણમાં “જ્ઞાનત્વ” એ વિશેષ્ય પદનો નિવેશ ન કરીએ અને “જે સ્મૃતિથી ભિન્ન હોય તે અનુભવ છે' એટલું જ કહીએ તો સ્મૃતિથી ભિન્ન ઘટ, પટાદિ પણ હોવાથી ઘટ, પટાદિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “જ્ઞાનત્વ' પદના ઉપાદાનથી ઘટ, પટાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ઘટ, પટાદિ જ્ઞાન નથી. મૂળમાં સ દિવિધ: આ પ્રમાણે કહીને અનુભવનો વિભાગ કરે છે.
(प०) तदिति । स्मतित्वावच्छिन्नभिन्नमित्यर्थः । तेन यत्किंचित्स्मतिभिन्नत्वस्य स्मतौ सत्त्वेऽपि न क्षतिः । घटादावतिव्याप्तिवारणाय ज्ञानमिति । स्मृतिवारणाय तद्भिन्नमिति ।
ક પદકૃત્ય * “મૃતિમન્નત્વે સતિ જ્ઞાનત્વમ્' અનુભવનું આવું પણ લક્ષણ નિર્દોષ નથી. કારણ કે પટની સ્મૃતિથી ભિન્ન ઘટની સ્મૃતિ છે અને તે ઘટની સ્મૃતિ જ્ઞાન તો છે જ તેથી ઘટની સ્મૃતિમાં લક્ષણ ઘટી જવાથી અતિવ્યાપ્તિ આવશે. પરંતુ “મૃતિfમનનો અર્થ “મૃતિત્વીછિન્નમૃતિfમને કરશું તો મૃતિજ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સ્મૃતિવાવચ્છિન્નમૃતિ = ઘસ્મૃતિ, પટમૃતિ વગેરે જેટલી પણ સ્મૃતિઓ છે, તે યાવસ્મૃતિ. તેનાથી ભિન્ન હોય અને જ્ઞાન હોય તે અનુભવ કહેવાય છે. આવો અર્થ કરવાથી યત્કિંચિત પટાદિ વગેરે સ્મૃતિઓથી ભિન્ન ઘટાદિ વગેરેની મૃતિઓ હોવા છતાં પણ કોઈ ક્ષતિ નથી કારણ કે ઘટાદિ વગેરેની સ્મૃતિઓ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં ગૃતિત્વચ્છિન્નમૃતિ = યાવસ્મૃતિથી ભિન્ન નથી. બાકી તો સ્પષ્ટ છે.
યથાર્થ - અનુભવ मूलम् : तद्वति तत्प्रकारकोऽनुभवो यथार्थः । सैव प्रमेत्युच्यते । તવમાં જે તકારક અનુભવ તે યથાર્થ અનુભવ છે. દા.ત.ઘટત્વવ ઘટમાં ઘટત્વ એ જ પ્રકાર છે, પટવાદિ પ્રકાર નથી. એવું જ્ઞાન થવું અર્થાત્ ઘટને જોઇને “આ ઘટ” એવી બુદ્ધિ થવી તે યથાર્થ અનુભવ છે. આને જ પ્રમા = સાચુંજ્ઞાન કહેવાય છે.
નોંધ : “પત્રોન્વરિતો: તીન્દ્રયો: વાર્થવોધત્વમ્' અર્થાત્ એક જગ્યાએ કહેવાયેલા બે ‘ત’ શબ્દનો એક જ અર્થ લેવો. એટલે કે પ્રથમ ‘તથી જો ‘ઘટત્વ' લીધું હોય તો ત્યાં જ કથિત બીજા ‘તથી પણ “ઘટત્વ” લેવું.
(न्या० ) यथार्थानुभवं लक्षयति-तद्वतीति। 'तद्वती'त्यत्र सप्तम्यर्थो विशेष्यत्वम्। तच्छब्देन प्रकारीभूतो धर्मो धर्त्तव्यः। तथा च तद्वद्विशेष्यकत्वे सति तत्प्रकारकानुभवत्वं' यथार्थानुभवस्य लक्षणम्। उदाहरणम्-रजते 'इदं रजतम्' इति ज्ञानम्। अत्र रजतत्ववद्विशेष्यकत्वे सति रजतत्वप्रकारकत्वस्य सत्त्वाल्लक्षणसमन्वयः। तद्वन्निष्ठविशेष्यतानिरूपिततन्निष्ठप्रकारताशालित्वमिति तु निष्कर्षः। अन्यथा यथाश्रुते ङ्गरजतयोः 'इमे रजत