________________
૯૫ આ પદથી પદકૃત્યકારનો આશય એ છે કે પ્રાચીન પુસ્તકોમાં માત્ર' પદ વિના સંસ્કારઝન્યજ્ઞાન મૃતિઃ' આવો પાઠ છે અને “વિત્તર્થવ પતિ? કેટલાક પુસ્તકોમાં મૂળમાં જ “સંસ્કારમત્રિગર્ચ જ્ઞાનં સૃતિઃ આવો માત્રપદ ઘટિત લક્ષણનો પાઠ પણ જોવા મળે છે.
ર રૈવંચાઈવાન્ !'
શંકા : અરે ભાઈ! “સંસ્કારમત્રિજ્ઞાનં મૃતિઃ' આ રીતે “માત્ર પદ ઘટિત પણ સ્મૃતિનું લક્ષણ સ્મૃતિમાં જ ન જવાથી અસંભવ દોષ આવશે.
તે આ પ્રમાણે - “માત્ર' પદનો અર્થ “સંરંગન્યત્વે સતિ સંસ્કારેતરનત્વમ્' એ પ્રમાણે છે. તેથી “સંસ્કારથી જન્ય હોય, સંસ્કારભિન્નથી અજન્ય હોય અને જ્ઞાન હોય તે સ્મૃતિ કહેવાય છે આ પ્રમાણે સ્મૃતિનું લક્ષણ બનશે. પરંતુ આ લક્ષણ સ્મૃતિમાં જ ઘટતું નથી કારણકે મૃતિ સંસ્કારથી તો જન્ય છે, જ્ઞાન પણ છે પરંતુ સંસ્કારભિન્ન આત્મ-મનસંયોગ વિગેરેથી પણ જન્ય છે કારણ કે આત્મ-મનના સંયોગ વિના, તથા સાધારણ કારણ કાલાદિ વિના સ્મૃતિ ઉત્પન્ન થઈ શકતી નથી.
સમા. : તમારી વાત સાચી છે. પરંતુ અમે “સંn૨માત્રનત્વનો અર્થ સંસ્કૃતિક્રિયાર્થનિર્વાનન્યત્વ' એ પ્રમાણે કરશું તેથી સ્મૃતિમાં અસંભવ દોષ નહીં આવે. કારણ કે સ્મૃતિ ભલે આત્મા-મનસંયોગાદિથી જન્ય છે પરંતુ ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી તો અજન્ય છે. સ્મૃતિનું આ પ્રમાણે લક્ષણ કરવાથી પ્રત્યભિજ્ઞામાં પણ અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રત્યભિજ્ઞા જેમ સંસ્કારથી જન્ય છે તેમ ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષથી પણ જન્ય છે.
અનુભવ - નિરૂપણ मूलम् : तद्भिन्नं ज्ञानमनुभवः । स द्विविधः यथार्थोऽयथार्थश्च ॥ મૃતિથી ભિન્ન જ્ઞાન અનુભવ કહેવાય છે. તે યથાર્થ અને અયથાર્થ એમ બે પ્રકારે છે.
(न्या० ) अनुभवं लक्षयति - तद्भिन्नमिति । तद्भिन्नत्वं नाम स्मृतिभिन्नत्वम् । स्मृतिभिन्नत्वविशिष्ट ज्ञानत्वमनुभवस्य लक्षणम् । तत्र विशेषणानुपादाने स्मृतावतिव्याप्तिः, विशेष्यानुपादाने घटादावतिव्याप्तिरतस्तद्वारणाय विशेषणविशेष्ययोरुभयोरुपादानम् । अनुभतं विभजते - स द्विविध इति ॥
ન્યાયબોધિની એક ‘તદ્ધિને જ્ઞાનનુમવ:' અહીં “દ્ધિન’નો અર્થ “મૃતિfમન' કરવાનો છે. (તેથી) મૃતિનિત્વે સત જ્ઞાનત્વમ્' આ અનુભવનું લક્ષણ છે.
* આ લક્ષણમાં ‘કૃતિfમનત્વ' એ વિશેષણ પદનો નિવેશ ન કરીએ અને “જે જ્ઞાન હોય તે અનુભવ છે. એટલું જ કહીએ તો સ્મૃતિમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે સ્મૃતિ એ જ્ઞાન છે. પરંતુ લક્ષણમાં “મૃતિનિત્વ' પદના નિવેશથી સ્મૃતિમાં અતિવ્યાપ્તિ નહીં આવે