________________
-૩
* ન્યાયબોધિની ક વ્યવહાર એ શબ્દપ્રયોગ સ્વરૂપ છે. (અને આ) શબ્દનો પ્રયોગ જ્ઞાન વિના સંભવી શકતો નથી. કહ્યું પણ છે ‘અર્થ વૃધ્ધા દ્રવના'(નિરુક્તિ) આ ન્યાયથી નક્કી થાય છે કે શબ્દપ્રયોગરૂપ વ્યવહારના કારણને જ્ઞાન કહેવાય છે. મૂળમાં “સા વિધા' એમ કહીને બુદ્ધિનો વિભાગ કરે છે.
(प०) बुद्धिलक्षणमाह - सर्वेति । सर्वे ये व्यवहारा आहारविहारादयस्तेषां हेतुर्बुद्धिरित्यर्थः । दण्डादिवारणाय सर्वव्यवहारेति । कालादिवारणाय 'असाधारणे' त्यपि देयम् ।
* પદકૃત્ય ક સર્વવ્યવહારહેતુળો વૃદ્ધ' આ મૂળગ્રંથનો, ‘આહાર, વિહાર વગેરે જે સર્વ વ્યવહારો છે તેનું કારણ બુદ્ધિ છે' એવો અર્થ કરવો. * લક્ષણમાં ‘હેતુધિઃ એટલું જ કહીએ તો દંડ વિગેરે પણ ઘટાદિના કારણ હોવાથી દંડાદિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “સર્વવ્યવહાર પદના નિવેશથી દંડાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે દંડાદિ સર્વવ્યવહારનું કારણ નથી. * “સર્વવ્યવહારહેતુઃ આવું પણ બુદ્ધિનું લક્ષણ કાર્ય માત્રનું કારણ એવા કાલાદિમાં અતિવ્યાપ્ત બનશે. પરંતુ લક્ષણમાં સાધારણ' પદના નિવેશથી કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે કાલાદિ એ સાધારણકારણ છે.
નોંધ :- પદકૃત્યકારે આપેલો “બ્લવિવરણય સર્વવ્યવહાતિ તથા નાદ્દિવારા) રસધારને 'ત્યપિ’ આ પાઠ ઉચિત લાગતો નથી કારણ કે લક્ષણમાં કહેલા “ગુણ' પદના કારણે દંડમાં કે કાલમાં અતિવ્યાપ્તિ આવતી જ નથી. તેથી “પવિવાર, સર્વવ્યવહાતિ' અને ‘રૂશ્વરેચ્છાવિવાર૩ સાધારnત્યfપ' આ પાઠ ઉચિત લાગે છે. અથવા તો જયારે પદત્ય લખાતું હશે ત્યારે મૂળમાં “ગુણ” પદ નહીં હોય.
સ્મૃતિ - નિરૂપણ मूलम् : संस्कारमात्रजन्यं ज्ञानं स्मृतिः ॥
સંસ્કારમાત્રથી જન્ય જ્ઞાનને સ્મૃતિ કહેવાય છે. __ (न्या० ) स्मृतिं लक्षयति-संस्कारेति। संस्कारमात्रजन्यत्वविशिष्टज्ञानत्वं स्मृतेर्लक्षणम्। विशेषणानुपादाने प्रत्यक्षानुभवेऽतिव्याप्तिस्तद्वारणाय विशेषणोपादानम्। संस्कारध्वंसेऽतिव्याप्तिवारणाय विशेष्योपादानम्। ध्वंसं प्रति प्रतियोगिनः कारणत्वात् संस्कारध्वंसेऽपि संस्कारजन्यत्वस्य सत्त्वात्। प्रत्यभिज्ञायामतिव्याप्तिवारणाय मात्रपदम्॥