________________
પ૯
કહેવાય છે અને મેરુ પર્વતની સામેની દિશાને દક્ષિણ દિશા કહેવાય છે.
(૫) પ્રવીતિ “યં પ્રવી' “ફથમવારી' “ફયં પ્રતી' “ફયમુવીર' ત્યદિવ્યवहारासाधारणं कारणं दिगित्यर्थ :। हेतुर्दिगित्युच्यमाने परमाण्वादावतिव्याप्तिः स्यात्तद्वारणाय प्राच्यादिव्यवहारहेतुरिति । आकाशादिवारणायासाधारणेत्यपि बोध्यम्।
* પદકૃત્ય છે મૂળમાં આપેલા દિશાના લક્ષણનો આ પ્રમાણે અર્થ કરવો - “આ પૂર્વ, આ દક્ષિણ, આ પશ્ચિમ અને આ ઉત્તર દિશા છે આવા વ્યવહારના અસાધારણ કારણને દિશા કહેવાય છે.
* દિશાનું “તુર્વિસ” = “જે કારણ હોય તેને દિશા કહેવાય” આટલું લક્ષણ કરીએ તો પરમાણુ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે પરમાણુ વગેરે પણ હયણુકાદિના કારણ છે. પરંતુ લક્ષણમાં પ્રવ્યિવહાર' પદના નિવેશથી પરમાણુ વગેરેમાં લક્ષણ જશે નહીં. કારણ કે પરમાણુ વગેરે પ્રાચ્યાદિવ્યવહારના કારણ નથી.
* “પ્રાદ્રિવ્યવહારનુર્વિ' આવું પણ દિશાનું લક્ષણ કરીએ તો આકાશ, કાલ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે પ્રાચ્યદિવ્યવહાર એ શબ્દ સ્વરૂપ હોવાથી તેનું સમવાયિકારણ આકાશ થશે અને કાલાદિ તો કાર્ય માત્રનું કારણ હોવાથી પ્રાચ્યાદિવ્યવહારનું પણ કારણ બનશે. પરંતુ લક્ષણમાં સાધારણ' પદ મૂકવાથી આકાશ, કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
નોંધઃ જેવી રીતે પદકૃત્યકારે પૂર્વે કાલના લક્ષણ સમયે આકાશમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે “હેતુ’નો અર્થ “નિમિત્તકારણ' કર્યો હતો. તેવી રીતે અહીં પણ ‘સધારતુ પદનો અર્થ 'અસાધારનિમિત્તારા' કરશું તો દિશાનું લક્ષણ આકાશાદિમાં જશે નહીં કારણ કે આકાશ એ પ્રાચ્યાદિવ્યવહારનું અસાધારણ સમવાધિકારણ છે અને કાલાદિ પ્રાચ્યાદિવ્યવહારનું સાધારણ નિમિત્તકારણ છે. વિશેષાર્થ :
કાલની જેમ દિશાનું પણ “વિમુત્વે સતિ પ્રીતિવ્યવહારીસધાર નિમિત્તwારત્વમ્' આવા પ્રકારનું અથવા તો “વાર્થતા સંવંધાવચ્છિન્ન-પ્રવ્યિવહારત્વીવજીનાર્યતાનિપિતતાવાસંવંધાવજીન-અરતિવર્તમ્ ' આવા પ્રકારનું નિર્દષ્ટ લક્ષણ જાણવું
આત્મદ્રવ્ય - નિરૂપણ मूलम् : ज्ञानाधिकरणमात्मा । स द्विविधः जीवात्मा परमात्मा चेति । तत्रेश्वरः सर्वज्ञः परमात्मा एक एव । जीवस्तु प्रतिशरीरं भिन्नो विभुर्नित्यश्च ।
જ્ઞાન ગુણનું જે અધિકરણ છે તેને આત્મા કહેવાય છે. તે આત્મા જીવાત્મા અને પરમાત્મા રૂપ બે પ્રકારનો છે. તેમાં પરમાત્મા ઇશ્વર, સર્વજ્ઞ અને એક જ છે. જયારે જીવાત્મા પ્રત્યેક