________________
૬૭
આ નિયમથી સંયોગત્વજાતિનું ગ્રહણ ચહ્યું અને ત્વમ્ બન્ને ઈન્દ્રિયથી થશે.
આ રીતે જાતિ ઘટિત લક્ષણ કરવાથી પૂર્વે પ્રભા-ઘટ સંયોગમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે જે ‘ગુણ'પદનો અર્થ ‘વિશેષગુણ કર્યો હતો તે કરવાની હવે જરૂર રહેતી નથી. તેથી ‘ક્ષÍત્રપ્રાીિનતિમત્તે સતિ ગુણત્વમ્' આ રૂપનું પર્યવસિત લક્ષણ છે.
* જો લક્ષણમાં ‘ત્વિ' પદ ન મૂકીએ અને રૂપનું લક્ષણ વધુÍત્રપ્રીિંનાતિમ' આટલું જ કરીએ તો સુવર્ણ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે સુવર્ણ એ તેજ હોવાથી તેનું જ્ઞાન ચક્ષુરિન્દ્રિયથી જ થાય છે. તેથી જેનેન્દ્રિયેળ યા વ્યક્તિ...’ આ નિયમથી સુવર્ણત્વજાતિ પણ ચક્ષુરિન્દ્રિયથી ગ્રહણ થશે અને તે સુવર્ણત્વ જાતિવાળા સુવર્ણમાં આ લક્ષણ ઘટી જશે. પરંતુ પુત્વ' પદનું ઉપાદાન કરવાથી સુવર્ણાદિમાં લક્ષણ નહીં જાય કારણ કે સુવર્ણ એ દ્રવ્ય છે ગુણ નથી. (સુવર્ણાદિમાં આદિ પદથી રજત, ચણક વગેરેનું ગ્રહણ કરવું)
વુિં...વિશેષ્યોપાલાન આ જ પ્રમાણે રસાદિનું પણ લક્ષણ કરવું. જેમ કે “રસનમીત્રપ્રોહીત્વે સતિ ગુણવંરસ નક્ષણમ્' ઈત્યાદિ. અહીં પણ “સનમ ત્રાહીત્વ' ઇત્યાદિ વિશેષણ પદનું ઉપાદાન ન કરીએ તો લક્ષ્ય એવા રસાદિથી ભિન્ન ગુણાદિમાં અતિવ્યાપ્તિ આવશે અને વિશેષ્ય એવા “ત્વપદનું ઉપાદાન ન કરીએ તો લક્ષ્ય એવા રસાદિમાં રહેનારી રસત્વ, ગન્ધત્વ વગેરે જાતિ અને ઉપલક્ષણથી રસાભાવ, રસવાભાવ વગેરેમાં પણ અતિવ્યાપ્તિ આવશે. માટે લક્ષણમાં વિશેષણ અને વિશેષ્ય બને પદ આવશ્યક છે. (આમ તો રસાદિના ઉપરોક્ત લક્ષણમાં પણ દોષો આવે છે. તેથી રસાદિનું લક્ષણ પણ રૂપની જેમ જાતિઘટિત સમજવું.)
(प.) चक्षुरिति। रूपत्वादिवारणाय गुणपदम्। रसादिवारणाय चक्षुाह्य इति। संख्यादिवारणाय मात्रपदम् । यद्यपि प्रभाभित्तिसंयोगवारणाय गुणपदेन विशेषगुणस्य विवक्षणीयतया तत एव संख्यादिवारणं संभवतीति मात्रपदं व्यर्थं, तथापि सांसिद्धिकद्रवत्ववारणाय तदावश्यकम्। वस्तुतस्तु परमाणुरूपेऽव्याप्तिवारणाय चक्षुर्मात्रग्राह्यजातिमत्त्वस्य विवक्षणीयतया विशेषपदं न देयम्। त्र्यणुकादिवारणाय गुणपदं तु देयम्। सप्तेति। 'रूप' मित्यनुषज्यते॥
પદકૃત્ય કે વરિતિ......... યમ્ | આ સ્પષ્ટ છે. ચપુિિત..... “વસુત્રપ્રાઈંજ્ઞાતિમત્ત્વ' આટલું જ રૂપનું લક્ષણ કરીએ તો ત્રસરેણુ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે ત્રસરેણુ માત્ર ચક્ષુથી જ ગ્રાહ્ય છે. તેથી તેમાં રહેલી ત્રણત્વ' જાતિ પણ ચક્ષુર્માત્રથી ગ્રાહ્ય બનશે. તે અતિવ્યાપ્તિને દૂર કરવા માટે રૂપના લક્ષણમાં ગુણત્વ' પદનું ઉપાદાન છે.
નોંધ - ન્યાયબોધિનીકારે “પુત્વ'પદના અનુપાદાનમાં સુવર્ણમાં જે અતિવ્યાપ્તિ આપી છે તે ઉચિત લાગતી નથી કારણ કે ચક્ષુ દ્વારા જોવા માત્રથી ‘આ સોનુ છે એવું ક્યાં જાણી શકાય