________________
૭૯ આ બંને સંયુક્ત છે” એ પ્રમાણેના વ્યવહારનું જે અસાધારણ કારણ છે તેને સંયોગ કહેવાય છે. તે નવેય દ્રવ્યોમાં રહે છે. ___ (प०) संयुक्तेति । इमौ संयुक्ता' विति यो व्यवहारस्तस्य हेतुः संयोग इत्यर्थः । दण्डादिवारणाय संयुक्तव्यवहारेति । कालादिवारणाय असाधारणेत्यपि देयम् । संयुक्तव्यवहारत्वेऽतिप्रसक्तिवारणाय हेतुरिति । उपदर्शितलक्षणचतुष्टयेऽसाधारणपदं देयम् । क्वचित्पुस्तके परिमाणपृथक्त्वलक्षणे 'ईश्वरेच्छादिवारणायासाधारणे 'ति दृश्यते, तत्त्वाधुनिकैय॑स्तमिति बोध्यम् ॥
* પદકૃત્ય છે આ બંને સંયોગ પામેલા છે એ પ્રમાણેના વ્યવહારનું કારણ સંયોગ છે.
* દંડાદિમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે સંયોગના લક્ષણમાં સંયુક્તવ્યવહાર' પદનું ઉપાદાન છે. કાલાદિમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે “અસાધારણ' પદનું ઉપાદાન છે. સંયુક્તવ્યવહારત્વ ધર્મમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે હેતુ’ પદનું ઉપાદાન છે. (આ રીતે સંયોગ લક્ષણનું પદકૃત્ય સંખ્યા વગેરેના લક્ષણ પ્રમાણે જાણવું.) સંખ્યા, પરિમાણ, પૃથકત્વ અને સંયોગ આ ચારેયના જણાવેલા લક્ષણમાં “અસાધારણ' પદ આપવું જોઇએ. (આના પરથી એ સમજી શકાય છે કે પ્રાચીન પુસ્તકોના મૂળ ગ્રંથમાં “અસાધારણ” પદ નથી પરંતુ) કેટલાક પુસ્તકોમાં પરિમાણ અને પૃથકત્વના મૂળ ગ્રંથના લક્ષણમાં જે અસાધારણ” પદ દેખાય છે તે આધુનિકોએ મૂકેલું જાણવું. વિશેષાર્થ : શંકા : કાલાદિ અને સંયોગગુણના લક્ષણમાં શું ભેદ છે?
સમા.: જુદા જુદા સંબંધથી કારણ ઘણા હોઇ શકે છે. જેમકે “નોદરાવાનું સાધુઃ' એ પ્રમાણેના વ્યવહાર પ્રતિ જેમ સાધુ કારણ છે તેમ રજોહરણ વગર “આ રજોહરણવાળા સાધુ છે' એવું બોલી શકાતું ન હોવાથી રજોહરણ પણ કારણ છે. પરંતુ સાધુએ તાદામ્ય સંબંધથી કારણ છે = કારણતાનો અવચ્છેદક સંબંધ તાદાભ્ય છે અને રજોહરણ એ સંયોગસંબંધથી કારણ છે = કારણતાનો અવચ્છેદક સંબંધ સંયોગ છે કારણ કે કારણ પોતાના અધિકરણમાં જે સંબંધથી રહે તેને કારણતાનો અવચ્છેદક સંબંધ કહેવાય.
(કાર્ય) “રજોહરણવાનું સાધુ” વ્યવહાર
વ્યવહાર
3 રજોહરણ (કારણ)
(કાર્ય) “રજોહરણવાન સાધુ
સાધ (કારણ)
તાદાભ્ય
વાચ્યતા - સંબંધ
વાચ્યતા
- સંયોગ
સંબંધ
સંબંધ
સંબંધ
સાધુ
સાધુ