________________
કારણ નથી. * અને હા! “એત્વાદિ વ્યવહારનું જે કારણ છે તે સંખ્યા છે. જો આટલું જ લક્ષણ કરીએ તો કાલ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે કાલ વગેરે કાર્ય માત્ર પ્રતિ સાધારણકારણ છે તેથી એકત્વાદિ વ્યવહારનું પણ કારણ મનાશે. તે અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં સાધારણ' પદનો નિવેશ કરવો.
ક્રમસર એકત્વાદિ સંખ્યાને ૧૦ વડે ગુણવાથી એક, દશ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કરોડ, દશકરોડ, વૃન્દ, ખર્વ, નિખર્વ, શંખ, પદ્મ, સાગર, અન્ય, મધ્ય, અને પરાર્ધ સુધીની સંખ્યા આપ્તપુરુષોએ કહી છે.
વિશેષાર્થ : પદકૃત્યમાં સંખ્યાનું “વિવાદ્રિવ્યવહારીસધારણારત્વ' આ જે લક્ષણ આપ્યું છે તે પણ નિર્દષ્ટ નથી તેથી આકાશમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે કાલના લક્ષણની જેમ સંખ્યાના લક્ષણમાં પણ નિમિત્ત' પદનો નિવેશ કરવો તથા કચ્છ-તાલુ અભિવાતમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે કાલના લક્ષણની જેમ સંખ્યાના લક્ષણમાં ‘વિભુત્વ' પદનો નિવેશ ન કરતા પહ-તાવેંમપાતfમન્નત્વ' પદનો નિવેશ કરવો. તેથી સંખ્યાનું નિર્દષ્ટ લક્ષણ આ પ્રમાણે થશે....... “ઇ તાસ્વમિધામિરત્વે સતિ પુત્વાદ્રિવ્યવહી રસધાર નિમિત્તારત્વમ્' અથવા તો (કાર્ય) એકત્વવ્યવહાર એકસંખ્યા (કારણ) વાળતાસંવંધાર્જીન-અર્વવ્યવહ
रत्वावच्छिनकार्यतानिरूपिततादात्म्यसंबंधाव
છિના૨તીવિત્વમ્' એકસંખ્યા
( - તાદાભ્ય.
વાતા –
કાલના લક્ષણ પ્રમાણે સંખ્યાના અને હવે પછી આવતા પરિમાણ અને પૃથત્વના પણ નિર્દષ્ટ લક્ષણો જાણવા.
પરિમાણ - નિરૂપણ मूलम् : मानव्यवहारासाधारणं कारणं परिमाणम्। नवद्रव्यवृत्ति। तच्चतुर्विधम्अणु महद् दीर्घ हुस्वं चेति॥
“આનું માપ નાનું છે', “આનું માપ મોટું છે એ પ્રમાણે માન વ્યવહારના અસાધારણ કારણને પરિમાણ કહેવાય છે. આ પરિમાણ પૃથિવી વગેરે નવેય દ્રવ્યોમાં રહે છે. તે અણુ, મહતું, દીર્ધ અને હસ્વ એમ ચાર પ્રકારનું છે. (અણુ = નાનું, મહતુ = મોટું, દીર્ઘ = લાંબુ, હવ = ટૂંક)
નોંધ : જેવી રીતે “નીલ” પદ દ્રવ્યવાચી પણ છે અને ગુણવાચી પણ છે તેવી રીતે અણુ વગેરે શબ્દ પણ દ્રવ્યવાચી અને ગુણવાચી બને છે. પ્રસ્તુતમાં ગુણનું નિરૂપણ ચાલુ છે માટે અહીં કોઈ અણુ વગેરે પરિમાણને દ્રવ્યવાચી ન સમજી લે તેથી મૂલમાં અણુ, મહતું, વગેરે જે લખ્યું છે તેનાથી અણુત્વ, મહત્ત્વ, દીર્ઘત્વ, હસ્વત્વ પરિમાણ સમજવું. (દીપિકા, સિદ્ધાન્તચન્દ્રોદય વગેરે ટીકા)