________________
૪૯
આમ, અતિવ્યાપ્તિ દોષના લક્ષણના બન્ને પદો સાર્થક છે.
* અવ્યાપ્તિનું નિષ્કૃષ્ટ લક્ષણ * ' लक्ष्यतावच्छेदकसामानाधिकरण्ये सति लक्ष्यतावच्छेदकसमानाधिकरणात्यन्ताभावપ્રતિયોત્વિ-વ્યાHિ: ' અર્થાત્ જે લક્ષણ લક્ષ્યાવચ્છેદકના અધિકરણમાં રહેતું હોય અને લક્ષ્યાવચ્છેદકના અધિકરણમાં રહેલો જે અત્યંતાભાવ છે, તેનો પ્રતિયોગી હોય તે લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું કહેવાય છે. | દા.ત. - ગાયનું લક્ષણ નીતરૂપવત્ત્વ = નૌનરૂપ' કરીએ તો લક્ષ્યાવચ્છેદક ગોત્વના અધિકરણ એવા ગાયમાં “નીલરૂપ રહેતું હોવાથી “નીલરૂપ” ગોત્વનું સમાનાધિકરણ છે. તથા આ નીલરૂપ, લક્ષ્યાવચ્છેદક ગોત્વના જેટલા અધિકરણો છે = જેટલી ગાયો છે તે બધામાં નથી. અર્થાત્ શ્વેતાદિગાયમાં નીલરૂપાભાવ મળશે. તે નીલરૂપાભાવનો પ્રતિયોગી પણ નીલરૂપ બનશે.
લક્યતા ગોત્વ નીલરૂપ લક્ષ્યતા ગોત્વ નીલરૂપાભાવ
નીલગો (લક્ષ્ય)
શ્વેતાદિગો (લક્ષ્ય) આમ, “નીલરૂપત્ત = નીલરૂપમાં અવ્યાપ્તિનું લક્ષણ ઘટી જવાથી ગાયનું “નીતરૂપવત્ત્વ લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું બને છે.
અવ્યાપ્તિલક્ષણનું પદકૃત્ય * અવ્યાપ્તિનું “ત્તર્યાતવિચ્છેસમાધિસરળત્યિક્તામવિપ્રતિયોત્વિમ્' આટલું જ લક્ષણ કરીએ, તો અસંભવ દોષથી દૂષિત ‘મોદનીયર્મવેત્ત્વ' લક્ષણમાં આ અવ્યાપ્તિનું લક્ષણ જતું રહેશે. તે આ રીતે - “મોહનીયકર્મ” લક્ષ્યાવચ્છેદક કેવલિત્વના અધિકરણ કેવલીમાં નથી. એટલે કે કેવલીમાં “મોહનીયકર્મનો અભાવ છે. અને એ અભાવનો પ્રતિયોગી મોહનીયકર્મ બનશે. તેથી લક્ષ્મતાવચ્છેદકસમાનાધિકરણાત્યન્તાભાવનું પ્રતિયોગિત્વ “મોહનીયકર્મમાં જશે. આમ, અવ્યાપ્તિનું લક્ષણ અસંભવદોષથી દૂષિત “મોહનીયકર્મવત્ત્વ' લક્ષણમાં જવાથી અતિવ્યાપ્તિ દોષવાળું બને છે.
પરંતુ લક્ષણમાં ન્યાયબોધિનીકારે નહીં આપેલા અને પાઠાન્તરમાં મળતા એવા ‘ત્તસ્થતીવઍસામાનધિકરણે સતિ' પદના નિવેશથી પૂર્વોક્ત આપત્તિ આવશે નહીં. કારણ કે “મોહનીયકર્મ લક્ષ્યતાવચ્છેદક જે કેવલિત્વ છે તેના અધિકરણ એવા કેવલીમાં રહેતું નથી.
* જો અવ્યાપ્તિનું ‘ત્તર્યાતાવછે સામાનધારણમ્' આટલું જ લક્ષણ કરીએ તો અતિવ્યાપ્તિ દોષથી દૂષિત લક્ષણમાં તથા સલક્ષણમાં આ અવ્યાપ્તિનું લક્ષણ જતું રહેશે. કારણ કે કેવલીનું અતિવ્યાપ્તિ દોષથી દૂષિત “ઉપયોપવિત્ત્વ' લક્ષણ અને કેવલીનું ત્રણ ત્રણ દોષથી રહિત ધાર્મિક્ષયવત્ત્વ એ સદ્ધક્ષણ લક્ષ્યાવચ્છેદક કેવલિત્વના અધિકરણ એવા