________________
४७
* અતિવ્યાપ્તિનું નિષ્કૃષ્ટ લક્ષણ * — लक्ष्यतवच्छेदकसामानाधिकरण्ये सति लक्ष्यतावच्छेदकावच्छिन्नप्रतियोगिताकभेदસામાનધરવૃત્તિવ્યઃિા ” અર્થાતુ જે લક્ષણ લક્ષ્યતાવચ્છેદકના અધિકરણમાં રહેતું હોય અને લક્યતાવચ્છેદકથી અવચ્છિન્ન જે પ્રતિયોગિતા છે, તે પ્રતિયોગિતાનો નિરૂપક જે ભેદ છે તેનાં અધિકરણમાં પણ જો રહેતું હોય તો તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી દૂષિત કહેવાય છે.
દા.ત. ગાયનું લક્ષણ “ફિત્વ કરીએ તો લક્ષ્ય ગાય છે, લક્ષ્મતા ગાયમાં છે, લક્ષ્મતાનો અવચ્છેદક ગોત્વ છે. તેના અધિકરણ એવા ગાયમાં “ફિત્વ’ રહે છે, કારણ કે ગાય શિંગવાળી હોય છે. તથા લક્ષ્યાવચ્છેદક જે ગોત્વ છે, તેનાથી અવચ્છિન્ન પ્રતિયોગિતાને જણાવનાર ભેદ તે ગોર્ન-ગોભેદ થશે. કારણ કે જેવી રીતે ન્યાયની ભાષામાં ઘટાભાવને ઘટવાવચ્છિન્ન ઘટનિષ્ઠ પ્રતિયોગિતાક અભાવ કહેવાય છે. તેવી રીતે ગો-ભેદને ગોવાચ્છિન્ન ગોનિષ્ઠ પ્રતિયોગિતાક ભેદ કહેવાય છે. તેનું અધિકરણ મહિષાદિ બનશે. કારણ કે સ્વમાં સ્વનો ભેદ નહીં રહેતો હોવાથી ગોનો ભેદ ગોમાં નહીં મળે, પરંતુ ગોને છોડીને મહિષાદિ દરેકમાં મળશે. તેમાં પણ “ફિત્ત્વ લક્ષણ રહી જાય છે. કારણ કે મહિષ વગેરે પણ શિંગવાળા છે.
કૃદ્ધિત્વ ગોત્વ લક્યતા | | પ્રતિયોગિતા
પ્રતિયોગિતા નિરૂપક , ગોમેદ શક્તિત્વ
ગો-લક્ષ્ય/પ્રતિયોગી
મહિષાદિ તેથી ગાયનું શુદ્રિત્ત્વ લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું છે.
શંકા : અતિવ્યાપ્તિનું આવું પણ પરિષ્કૃત લક્ષણ અવ્યાપ્તિ દોષથી દૂષિત ગાયના નીતરૂપવત્ત્વ' લક્ષણમાં ઘટી જાય છે. તે આ પ્રમાણે ન “નીતરૂપવત્વે લક્ષણ લક્ષ્યાવચ્છેદક ગોત્રના અધિકરણ ગાયમાં રહે છે, કારણ કે અમુક ગાય નીલ હોય જ છે અને નીતરૂપવત્ત્વ લક્ષ્મતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ = ગોભેદના અધિકરણ ઘટપટાદિમાં પણ રહે છે.
નીલરૂપ ગોત્ર લક્ષ્યતા | | પ્રતિયોગિતા ૨૨૩ ગોમેદ નીલરૂપ
નીલગો-લક્ષ્ય/પ્રતિયોગી
ઘટ-પટાદિ આ રીતે એક જ લક્ષણમાં બંને દોષનો પુનઃ સંકર થયો.
સમા. : ભાઈ! તમારી વાત બરાબર છે. તેથી જ અમે અતિવ્યાપ્તિના લક્ષણમાંથી “સામાનધરળે સતિ પદને દૂર કરી વ્યાપકત્વે સતિ' પદનો નિવેશ કરશું. તેથી લક્ષણ