________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવેલ છે. આ કેશની સંકલને આવી રીતે રાખવામાં આવી છે. કે-પ્રથમ પ્રાકૃત શખ, પછી તેનું સંસ્કૃતમાં અનુવાદ, તે પછી લિ નિદેશ, તથા જે જે અર્થોમાં તે શબ્દોના જુદા જુદા ગ્રંથમાં પ્રવેગો કરવામાં આવ્યા છે. તે અર્થોને આધાર એટલે ગ્રંથનામ-અધ્યયન-ઉદેશાના આંકડા. શહઃ વિવેચન, તથા આગમ અને ગ્રંથાન્તરેનાં ઉદાહરણ સહિત અવતરણ, વ્યુત્પત્તિ, વ્યાખ્યા આદિ ગ્ય પદ્ધતિથી રાખવામાં આવેલ છે.
આ કોષ નાગમ વ જૈન-ગ્રંથ રત્નને મહાન સાગર છે. અથવા પ્રાયઃ જૈન ગ્રંથને એવા કેઈ શબ્દ કે વિષય બાકી નથી રહ્યો કે જે આ મહાન કેષમાં ન મળી શકે. અર્થાત્ સંસારમાં એવું કઈ રત્ન નથી કે જે સમુદ્રમાં ન મળતું હોય ! તેવી જ રીતે જેનોને કોઈ વિષય બાકી નથી કે આ ગ્રંથમાં ઉપલબ્ધ ન થતે હેય. આ મહાન કષના વિષયમાં ભારતીય વિદ્વાને ઉપરાંત સંસાર ભરના યાને યૂરોપ આદિ દેશોના પ્રસિદ્ધ પ્રસિદ્ધ વિદ્વાનોના આજ પર્યન્ત બસ ઉપરાંત પ્રસંસા પત્રો આવેલા છે. તેમાં તેઓ પક્ષપાત રહિત પણે એટલે સુધી પ્રસંસા લખે છે કે કષ નિર્માતા –
માહાત્માની અંદર અલોકિક કે ઈ દેવ શક્તિ હેવી જોઈએ. દેવ શક્તિ વિના હજારે જૈન ગ્રંથના જુદા જુદા આશય વાળા વિષયને સ્મૃતિમાં રાખીને એક જ વ્યકિત મહાન ભારતની સમાન કાર્યને પાર પાડે આ વાત વિચારણીય છે.”
અર્થાત્ તેઓના લખવાને આશય એ છે કે-ઉકત મહાત્માની અંદર ધ્યાન-માન-તપસ્યાદિ મહાન પ્રભાવથી જરૂર કોઈ
For Private And Personal Use Only