________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
સંવત ૧૮૬૦ ની સાલમાં શ્રી સુરત શહેરમાં થઈ હતી. આ સ્વ પર ઉપગારાર્થે ગુરૂ શ્રીના આરંભેલા ઉક્ત કાર્યમાં તેઓ શ્રીના મુખ્ય શિષ્ય “શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીજી મહારાજ પણ પિતાથી બનતી મદદ આપી હતી.
અભિધાન રાજેન્દ્ર કોષ” બનાવવા માટે સંગત આચાર્યશ્રીએ જાતે કેટલી અનિર્વચનીય મહેનત ઉઠાવી હતી, અને વચમાં તે કેટલાં એક અંતરાયે ઉપસ્થિત થએલ, તેમજ બે વખત તે શંકલના ઠીક ન આવવાથી કરેલી મહેનત નિષ્ફળ ગઈ હતી. તેમ છતાં પણ સદ્દગત્ સૂરીજી આરંભેલા કાર્યની પાછળ વળગ્યા જ રહ્યા, શાસનું વચન છે કે –
ઉત્તમ પુરૂષ જે કાર્યને હાથમાં લે છે. તેને આદિથી તે અંત સુધી બરાબર પાર પાડે છે” તેવી જ રીતે ગુરૂશ્રીએ પણ કઈક વિને ઉપસ્થિત થતાં તે પણ આરંભેલા કાર્યને પાર પાડયું.
આ કેષમાં જૈન સિદ્ધાંતેના સિવાય સર્વમાન્ય મહાન પ્રભાવિક આચાર્ય ભગવંતેના ઉપયેગી ને પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ કેષમાં આસરે આઠ લાખ લેકને સંગ્રહ છે, શાઓની મૂળ-ગાથા, પ્રાકૃત-ગઘ, સંસ્કૃત–ટીકા અને સંસ્કૃત પ્રાકૃત લકે મળીને આઠ લાખ લોકોને અદાજન થાય છે. આ કેષ મેટા કદમાં રોયલ ચાર પેજમાં છપાવી બહાર પાડવામાં આવેલ છે. અને તેના સાત ભાગ રાખવામાં આવ્યા છે. તેની એકંદર પૃષ્ઠ સંખ્યા દશ હજાર ઉપરાંતની થાય છે. સાતે ભાગની કીંમત ફક્ત રૂા. ર૩૫ રાખવામાં આવેલ છે. તે ગ્રંથને છપાવવા આદિને પરિશ્રમ દેખતાં બહુકમ રાખવામાં
For Private And Personal Use Only