________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
આ વશમાં સ ́વત ૧૨૫૫ માં આભાણી શાખાના આભુ શેઠે માહુડકા ગામમાં શ્રી મહાવીર પ્રભુને પ્રાસાદ ધાન્ચે તથા શત્રુંજયના મોટા સઘ કડાડી સંઘવીની પદવી લીધી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત ૭૯૫ માં શ્રીમાત્રી જ્ઞાતિના વૃદ્ધ શાખામાં પરાયણ ગોત્રી એકવીસ ફ્રોડના વ્યાપારી સામા નામે શેઠ ભિન્નમાલ નગરમાં વસતા હતા. તે શ્રી ઉયપ્રભસુરિ પાસે પ્રતિષેધ પામી જૈની થયા. સ ૧૧૧૧ માં મુસલમાનાએ ભિન્નમાલ નગરને નાશ કર્યો તેથી તે વંશના શેઠ તિહુઅણુસી ત્યાંથી નાશીને એનપ ( મેણાતટ ) માં આવ્યા.
આ ગાત્રના વશો થરાદ પાસે વાવ, માડકા, થરાદ, બેણપ, ભારેાલ, ઇટા વિગેરે ગામેામાં વસે છે.
આ વંશમાં સ. ૧૪૮૫ માં બેણપમાં થએલા મત્રી રૂપાએ કુવા ખાખ્યા, પણ તેમાંથી પાણી નિકળ્યું નહીં. રાત્રિએ પાઇ નામની દેવીએ મંત્રી રૂપાને કહ્યું કે જે તારા પાત્ર કાનાના અલિદાન આપે તે કુવામાં પાણી આપુ. આવીજ રીતનુ સ્વપ્ન તેણીના ભુઆ સારંગને પણુ આવ્યું. ત્યારે શેઠ ચિંતાતુર થયા. એવી રીતે પાંચ દીવસે વીત્યા બાદ સસરાને ચિંતાતુર જોઇ. વહુએ તેનુ કારણ પૂછતાં તે વાત કહી. વહુએ
૧. માહુડકા હાથે ભાડા નામથી ઓળખાય છે, અને તે થરાદ સ્ટેટ તાબાનુ ગામ છે.
૨. પૂર્વે એનપ ( બેણપ ) એ અને તેની પાસે દિર આવેલ હતા. આવેલું વાવ તાબાનું ગામ છે.
એન્નાતટ ( મેણુાત ) બંદર હતું, આ એપ હાલે ચાદની સરહદ ઉપર
For Private And Personal Use Only