________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લધુસંગ્રહણિ સુધી છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને કન્યાઓ મળી હાલે એક દસની સંખ્યા આ ધામિક કેળવણીને લાભ લે છે. તે ઉપરાંત બાઈઓ અને કન્યાઓને ઘરગથ્થુ હાર જેવાં કે સીવવાનું વિગેરે શીખવવામાં આવે છે.
આ સંસ્થા દાનવીર ગૃહસ્થની ઉદારતાથીજ ચાલી રહી છે. આ સંસ્થાની નાણું સબધી સ્થિતિ બહુજ નબળી હોવાથી તેને વધુ વખત ટકાવવા માટે મદદની ખાસ જરૂર છે અને તેથી સર્વ દાનોમાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ધાર્મિકજ્ઞાન દાન સૌથી શ્રેષ્ઠ છે. એ સુત્રને હૃદયમાં ધારણ કરી વીતરાગ પ્રભુશ્રી મહાવીરના પુત્રને પિતાને ઉદાર હાથ લંબાવી ખરૂં પુણ્ય પ્રાપ્ત કરવા અમારી ખાશ વિજ્ઞપ્તી છે. “હાથે તે સાથે” એ સુત્રને બરોબર યાદ કરી મદદ નીચેને સરનામે મેકલાવવા અરજ છે.
મદદ મોકલનારાઓને રીતસર છાપેલી પહોંચ આ સંસ્થાના સેક્રેટરીઓ તરફથી આપવામાં આવશે.
શ્રી ધનચંદ્રસરી જૈન પાઠશાળા,
થરાદ. ( ડીસા થઈને)
For Private And Personal Use Only