________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દાનવીર ગૃહસ્થાને ઉપરનાં ખાતાઓમાં મદદ કરી પોતાના સભ્યય કરવાની ઉમદા તક નહિ ગુમાવવા વિનંતી છે, લાાયરી માટે પુસ્તક, ન્યુસપેપર કે ફરનીચર પણ સાભાર સ્વીકારવામાં આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાણાં અગર બીજી કોઇ પણ ચીજ ભેટ તરીકે મેકલનારન “ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, થરાદ. ( ડીસા થઈને, ) ના સરનામે મોકલાવવા અરજ છે, અને તેની છાપેલી પહાંચ સેક્રેટરીની સહીથી આપવામાં આવશે.
""
ધર્મ લાભ !!
ધર્મ લાભ !!!
ધર્મ લાભ! અનામ કાંડા એજન્સીમાં આવેલ થરાદ એક પુરાતની શહેર છે કે જ્યાં પાંચસહ લગભગ જંનીઓનાં ઘર આવેલ છે. આ શહેર રેલ્વે સ્ટેશનથી ચાલીસ માઇલ દૂર હૈાવાના સબબે સાધુ સાધવીઆનું વિચરવુ કઇ ભાગ્ય યોગ્યેજ થાય છે અને તેથી અહીંના જૈન ભાઇઓને જૈન ધર્મનું રહસ્ય પુરેપુરૂ મળી શકતુ નથી અને તેથી એક ધામિક કેળવણી આપનારી સંસ્થાની ખાસ જરૂર જણાતાં સ. ૧૯૮૨ની સાલમાં શ્રી સાધ વૃત્તપાગચ્છીય ઠંનાચાર્ય શ્રીમદ્ વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સદ્દઉપદેશથી “ શ્રી ધનચંદ્રસુરી જૈન પાશાળા સ્થાપવામાં આવેલ છે.
આ સંસ્થામાં હાલે વધુ અભ્યાસ પંચપ્રતીક્રમણ, નવમારગ, રત્નાકર પચ્ચિસી, ટવ વિચાર, તત્વાર્થ, કડક, નવતત્વ, અને
For Private And Personal Use Only