________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદરહુ પ્રાચીનતા સબધી હજુ કેટલીક હકીક્ત મળતી રહે છે પરંતુ ગ્રન્થ માટે થઈ જવાના ભયથી અને ગ્રાહકો તરફથી ઉપરા ઉપર માગણીઓ થતી હોવાથી આ અવસરે નાના પુસ્તકરૂપે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાન્ત વધારે હકીક્ત મેળવવા હમારે પ્રયાસ ચાલુ છે અને તે યથા અવસરે ઈલાયદા પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે વખતે સદરહુ પુસ્તકમાં પ્રથમથી ગ્રાહક થઈ જે ગૃહસ્થાએ મદદ કરેલ છે તે જ પ્રમાણે મદદ કરશે તેવી આશા છે.
આ પુસ્તક લખવામાં હમારે પ્રથમ પ્રયાસ હેવાથી તેમજ આ શહેરને પ્રાચીન ઇતિહાસ કેઈ વખત કઈ તરફથી બહાર પાડવામાં આવેલ નહી હોવાથી કે ભૂલ ચૂક કે બૂટી રહી ગઈ હશે તે માફી આપી હમને જણાવવા કૃપા કરશે તે તે આભાર સાથે સ્વીકારી લઈ બીજી આવૃત્તિમાં સુધારવામાં આવશે.
લી..
થરાદ સંવત ૧૯૮૩
ઈ.
મેહનલાલ ખેતસીભાઈ પરીખ,
રહેવાસી થરાદ. પ્રાચીનતાના સંયોજક,
For Private And Personal Use Only