Book Title: Suri Viharadarsh Ane Tharadni Prachinta
Author(s): Hansvijay
Publisher: Rajendra Jain Seva Samaj

View full book text
Previous | Next

Page 285
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસેથી મેળવી સંગ્રહ કરવામાં અને તે ક્રમવાર ગેહવવામાં મુશ્કેલી પડે તે સ્વભાવીક જ છે. આ જગ્નેએ પણ તેમજ થયું હતું. આ ઇતિહાસના અંગે કેટલીક પ્રાચીન હકીકત આ સ્ટેટના સરન્યાયાધીશ સાહેબ મહેરબાન ઠાકરસીભાઈ મેઘરાજભાઈ ઠારી (પાલણપુર નિવાસી), મરવાડા હેસીલદાર સાહેબ મહેરબાન અમચંદભાઈ સાંકળચંદ સંધાણી (રહેવાશી મેરવાડા તાબે થરાદ), સ્ટેટ ટ્રેઝરી કામદાર મહેરબાન ગુલાબચંદભાઇ ત્રીકમલાલ દેસાઈ અને રેકર્ડ કામદાર મહેરબાન ઈશ્વરલાલ ભુખણદાસ દેસાઈ (રહેવાશી થરાદ) તરફથી મળી હતી જે માટે તેઓ સર્વેને આભાર માનવાનું આ સ્થળે ગ્ય ધારું છું તેમજ આ સ્ટેટના હજુર શરસ્તેદાર સાહેબ મહેરબાન જગન્નાથભાઈ કસલચંદ મહેતા (રાજકેટ નિવાસી) એ આ પુસ્તકની રફ કેપી સુધરાવવામાં તથા બીજી કેટલીક હકીકત મેળવી વખતે વખત ચ સલાહ આપવામાં પિતાના અમૂલ્ય વખતને ભેગા આપી જે મદદ કરી છે તે ખાતે તેઓશ્રીને ઉપકાર ભૂલી શકાય તેમ નથી. થરાદની પ્રાચીનતા અંગે વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજ શ્રીમદ્દ થતીન્દ્રવિજયજી મહારાજશ્રીએ કેટલાંક પુસ્તકનો આધાર બતાવવામાં તથા બીજી કેટલીક હકીકત મેળવી આપવા મદદ કરેલ તે ખાતે તેઓશ્રીને સદાના માટે જાણું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288