________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) તીનમાં બાળ પડયા તેની, ભાળ કરે રખવાળા માયાળ થઈ મુને પાળ દયાળ તુ, કાળની ઝાળ આ ટાળ છે અને ૧૮ ધર્મના ધારણ નરક નિવારણ, ટાલણ કાઠીયા તેર તારણ છે તમેં તન મન મારા, આવા હારે શહેર છે અને ૧૯ મુકિતને મારગ કેમ મળે બને, આપ પધારે છે. આમા બાળ ગણી મને તાતજી મહારા, કણ સુધારશે કામ છે અo | ૨૦ | શિયાળે સ્વામીજી શરીર ઉઘાડાં, શીતળ વાયરો વાયા પાથરવાની તે વાત પછી કયાં, થરથર ધ્રુજે કાય છે અo ૨૧ . ઉનાળે અતિ તાપને તડકા, સ્વામીજી કેમ સહેવાય નહીં શિર છત્ર નહીં પગ જેડા, રસ્તામાં કેમ હિંડાય છે અને ૨૨ છે વસુ વસુધાની પ્રીત વિસારી, માત પિતા પરિવાર નિરાગી નિર્મોહી નાથે થઈને, અતિ હિ કર્યો ઉપગાર | અ | ૨૩ છે ધન્ય નગર ધન્ય મુનિ ચોમાસું, ધન્ય ત્યાંના નર નારા નિરભાગી અમેં નાથજી મારા, એળે જશે અવતાર છે અ૦ મે ૨૪ છે સંસાર રૂપી સમુદ્રમાંહી, બુડતાં ઝાલી તે બાંયો હાથ ઝાલી થયા નાથજી ન્યારા, આવે તે કયાંને ન્યાય છે અને ૨૫ વરજી અને હરજી જવા તણું, મુનિવરજીભરી હામ ગરજીની અરજી આ ધ્યાનમાં ધારી, મરછ કરો મુજ ગામ છે અને ૨૬
બાજી અર્ભક આવી અભેચંદ, એવિ કરે અરદાશ સ્થિરપુર આતમ સ્થિર કરી કરો, આતુર ચાતુર માસ છે અને ર૭ છે ધર્મ શિરોમણું ધામ ધોલેરા, ગુણમણી વીરમ ગામ 1 વલ્યમ સુતની વિનતી વાંચી, અલબેલા આવજે આમ અવ ા૨૮ છે
For Private And Personal Use Only