________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
બીજા ખાતા જ્ઞાનપ્રસરમાં –
(1) પાઠશાળા (૨) જેન ધર્મના ઉપયોગી પુસ્તકની ફરતી લાયબ્રેરી કે
જેનું નામ “શ્રી ભુપેન્દ્રસૂરી ન લાયબ્રેરી”
રાખવામાં આવ્યું છે. રાજા ખાતા (હુન્નર ઉદ્યોગ) માં - (૧) ઘરગથ્થુ હુન્નર ઉદ્યોગ જેવાં કે -
માજા શું થવાનું, બચાઓનાં અને બીજા કપડાં સીવવાનું, આરી ભરતકામ શીખવાનું વિગેરેની
યોજના કરવાની છે. સદડું ખાતાઓ માટે અમુક સખી ગૃહસ્થા તરફથી કોઈક કાંઈક મદદ આવતી રહે છે. પરંતુ આ કામને પહોંચી વળવા જેટલી રકમ હજુ થઈ નથી તેથી હાલે (૧) ગરીબ અને દયાપાત્ર મનુષ્યોને અને વસ્ત્ર આપવાનું (૨) દવા દારૂ આપવાનું (3) પાઠશાળા (૪) લાયબ્રેરી અને (૫) કપડાં સીવવાનું કામ ચાલે છે.
આ પાઠશાળાનું નામ શ્રી ધનચંદ્રસૂરી જૈન પાઠશાળા” રાખવામાં આવ્યું છે અને તેના માટે અલગ જાહેરખબર આપવામાં આવેલ છે તેથી વિદીત થશે.
ઉપરનાં બીજાં ખાતાઓ માટે “સેવા સમાજ” તરફથી ફંડ એકઠું કરવા પ્રયત્ન ચાલુ છે અને પુરતી રકમ થવાથી ચાલુ કરવા ઇચછા છે.
For Private And Personal Use Only