________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
વસ્તીને બચાવાવનું કુમારશ્રી આણુ દસીગજીએ ધાયુ' જે ઠાકોરાને માલમ પડતાં તેઓએ જાસા કહેવરાવ્યે કે;-- રાધનપુરથી રીસ, વીસા સાથે વેર, ખાનજી મત જાણે ખાખલાં, ભાંય બીજી ભાભેર. આ ઉપરથી કુમારશ્રી આણુદસીંગજીએ પોતાના લશ્કર સાથે પાલવી ઠાકેારા ઉપર ચઢાઇ લઇ જઇ તેને હરાવી ગામની મધ્યમાંથી સુંસરા પોતાના લશ્કરને લઇને ચાલ્યા, અને ગામની મધ્યમાંથી પોતાના લશ્કરને દોરવી જીતુ ભાભેર ભાગી જુદાજુદા એ ભાગ પાડી રૈયતને ત્રાસમાંથી બચાવી. ત્યાં આગળ પાલવી ઠાકારાને ઉદ્દેશી ઉપરના કહાવેલ દુહાના પ્રત્યુતર . નીચે પ્રમાણે દીધા,
ફાળીએ કરીએ નહિ, વડાં ઘરાંથી વેર; અડભંગ ભાગ્યા અણુદે, ભડ કીધાં એ ભાભેર.
ત્યારથી ભાહેરમાં એ કાસ પડયા છે અને અત્યારે પણુ તેમજ છે. ડાકારશ્રી ખાનજી ત્યાંથી મેરવાડા પધાર્યા. ત્યાંથી થાડા વખત ડેરી કઇંક પુરૂષાર્થ કરવા વિચાર થતાં થરાદ તરફના મુલક કે જે સાધના ખાસાઓએ લુટફાટ ચલાવીને લગભગ ઉજ્જડ વેરાન જેવા બનાવી દીધા હતા ત્યાં આવી પુરૂષા કરવા નિશ્ચય કર્યા. થરાદની ભાગાળે આવતાંજ ગામમાં પૈસા માણસનું મુડદું સામુ મળ્યું, તે શુભ શુકન જોઇ તેએ એલ્યા કે આ મુડદું પાછું સજીવન થઈ ગામમાં આવવાનું નથી તેમ હવે આપણે પણ મર્યા પહેલાં ગામ બહાર જવાના નથી તેમ પોતાના મનમાં સમજી ગામમાં આવી નગારે ડંકો દેવડાવી
For Private And Personal Use Only