________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
દધી મારગ જે દેવ, હેમર નર હાથી હાલત, તે લંક તણે ગઢ લેત, ખાગ બળે ખાનુવા. પરભાતે રાબ પીવે, છત્રપત કઈ છાંના, એવી ખીચડીયું ખાના, મહેલે તુંવારે મેહવત.
+ + + + +
કહેવાય છે કે ગઢવીએ ઉપર મુજબ જશ કાતિના ૩૬૦ દુહા નાહ્યા હતા.
આ બનાવથી ઠાકોર શ્રી નાનજીની ખ્યાતી ચોમેર પ્રસરી રહી અને ચારણના આશિર્વાદથી તેમજ તેઓની આવી પૂન્યશાળી ઉદાર વૃત્તિથી ચડતી કળા થવા માંડી.
ડાકોર શ્રી નાનજી માટે બીજી પણ આવી જ વાત પ્રચલિત છે કે આ બનાવ બન્યાને થોડાજ વખત ગયા પછી પિતે શ્રી ઓગડનાથજીની માનતાએ સહ કુટુંબ જતા હતા. ઓગડનાથજીનું ધામ છેડેક હર રહ્યું હશે ત્યાં રસ્તામાં ઠાકરશી ખાનજીને એક કિશોરવયના સેનરી બાલવાળા બાળાગી મળ્યા. અને ઠાકોર સાહેબે તેઓને નમસ્કાર કરતાં તેઓશ્રીએ હસીને ઠાકર સાહેબને કઈ તરફ જવાનું પુછતાં જવાબમાં ઠાકોર સાહેબ શ્રી ઓગડનાથજીની માનતા હતી તે પુરી કરવા જવાનું કહેતાં
ઓગડનાથજીનું ધામ બનાસ કાંઠા એજન્સીમાં આવેલ દીઓદરથી છ માઈલ દુર આવેલું છે. ત્યાં મહંત બાવા રહે છે, અને હર સાલ અષાઢ વદી અમાસના રોજ મોટો મેળો ભરાય છે અને ત્યાં હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
For Private And Personal Use Only