________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૭
વાઘજી બહાદુર સાથે પરણાવવામાં આવ્યાં હતાં. બા શ્રી બંટીચાળીવાળાં બાએ શહેરની પૂર્વ તરફ આવેલ તળાવમાં એક મેટો કુવો બંધાવેલ જે અત્યારે જાડેજીના કુવાના નામથી ઓળખાય છે. * અને ગામની ઘણી ખરી વસ્તી તે કુવેથી પાણી ભરે છે. તેમજ તેઓ શ્રીએ એક મોટું વેષ્ણવ ધર્મનું મંદિર બનાવરાવ્યું હતું જે નવા મંદિરના નામથી ઓળખાય છે.
ડાકોર શ્રી ખેંગારસીંહજીના રાજ્ય દરમીયાન સ. ૧૯૪૪ ની સાલમાં થરાદના પારેખ મોતીચંદ મેઘાણીની પેઢીના વારસ અંબાવીદાસ મેતીચંદ તથા ઉજમચંદ મેતીચંદ તરફથી વડીલ બન્યું એ બાવીદાસ મોતીચંદના નામથી સિદ્ધાચલ આદિ તિર્થોના યાત્રા કરવા માટે માટે સંઘ કાઢયે હતું. જેમાં બે ચેત્યાલય, રથ, ચાર ગાડી, પાંચસે ઉંટ, અને ત્રણ હજાર યાત્રિક હતાં. તેમજ બંબસ્ત માટે ત્રણ સરકારી સિપાઈઓ હતા. આ સંઘમાં ગુરૂ મહારાજ શ્રીમાન્ જૈનાચાર્ચ વિજ્ય રાજેન્દ્ર સૂરિ ધરછ તથા વિજ્ય ધનચંદ્રસૂરિશ્વરજી મહારાજ પણ પિતાના શિવે સાથે સામીલ હતા.
ઠાકોર શ્રી ખેંગારસીંહજીની પાછળ તેઓના એકના એક કુમાર શ્રી અભેસિંહજી (અભયસિંહજી) તેત્રીસ વરસની ઉંમરે ગાદીનિશીન થયા હતા. તેઓ શ્રીનું નામ “ અભયસિંહજી ” રાખવામાં આવ્યું હતું. કથા નામ તથા પુનઃ એ સુત્રાનુસાર તેઓ શ્રી ઘણા બહાદુર અને બુદ્ધિશાળી રાજ્યકર્તા નીવડયા હતા. તેઓ શ્રીએ રાજકેટની રાજકુમાર કેલેજમાં વ્ય કેળવણી સંપાદન કરી હતી. આ વખતે પાલણપુર નિવાસી
આ ડરના કાને બાને વા પણ કહે છે.
For Private And Personal Use Only