________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખત ધ્યાનસ્થ સ્થીતિમાં રહ્યા, અને તે સ્થીતિમાંથી જાગૃત થતાં ખડખડ હસી પડયા અને પાસે બેઠેલા સર્વ સજજનેને કહ્યું કે “જુઓ! જુઓ !! શ્રી કાશી વિશ્વનાથ તેિજ મને તેડવા માટે પધાર્યા છે એમ કહી જે દિશામાં શ્રી કાશી વિશ્વનાથને પિતે જોતા હતા તે દિશા તરફ હાથ જોડી નમન કર્યું અને કહ્યું કે “મહારાજ ! આપે સેવકને કૃતાર્થ કર્યો. બહુ કૃપા દૃષ્ટી કરી, શા માટે આપે જાતે તકલીફ લીધી. સેવક તે આપની સેવામાં હાજરજ થતું હતું.” આટલું બેલી પિતે સ્વર્ગસ્થ થયા. (તા. ર-૯-૧૯૧૦).
ધન્ય છે આવા મહાત્માઓને કે જેઓ પિતાનું અવસાન પણ અમુક વખતે થવાનું છે તે જાણી લે છે અને તે વખત સુધારી લે છે. - ડાકર સાહેબ શ્રી અભેસીંહજીના સ્વર્ગવાસ થયા બાદ બેજ વરસે તેઓશ્રીના બહેશ કારભારી મેહનલાલભાઈનું પણ યુવા વસ્થામાં જ ખેદજનક અવસાન થયું હતું. (તા. ર–૧૦–૧૯૧૨). તેઓશ્રીએ સ્ટેટની નેકરી ઘણીજ વફાદારીથી અને પ્રમાણીકપણે રાજા પ્રજાને સંતોષ આપી બજાવી હતી
ડાકોર સાહેબ શ્રી અભેસિંહજીને ચાર રાણીઓ હતી. (૧) વડોદવાળાં ઝાલી, (૨) ગણેદવાળાં, (ગોંડલ ભાયાત) (૩) ખેજડીયાવાળાં, (વાંકાનેર ભાયાત) અને (૪) ધમડકાવાળાં. વડોદવાળાં બા શ્રીથી બે કુંવરે દૌલતસીંહુજી અને રાયસીંગજી થયા હતા અને ધમડકાવાળાં બાશ્રીથી કુંવરીશ્રી હરિકુંવર બને જન્મ થયે હતા. જેમનાં લગ્ન તેઓશ્રીની હયાતીમાંજ ઘણી ધામધુમથી ધ્રાંગધ્રાના તે વખતના રાજસાહેબ શ્રી સર અજીત
For Private And Personal Use Only