________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીંહજીના જન્મ થયા હતા.
ઠાકર સાહેખ શ્રી દૌલતસીંહુજીના પાછળ પાટવી કુમાર શ્રી ( હાલના સુજ્ઞ રાજવી ) ભીમસીંહજી સાહેમ અહાદુર તા. ૧૯૨--૧૯૨૧ ( સ. ૧૯૭૭)ના રાજ તખ્તનિશીન થયા. તેઓશ્રીના
મ તા. ૨૮-૧-૧૯૦૦ ( સ. ૧૯૫૬ના પોષ વદ ૧૨) ના રાજ થયા હતા. તેઓશ્રીએ રાજકોટની રાજકુમાર કાલેજમાં કેળવણી લીધી હતી. ઠાકાર સાહેબશ્રીને રાણીજી શ્રી વાંસાવાળાંથી યુવરાજ કુમાર શ્રી જોરાવરસીંહજીના જન્મ તા. ૧૩-૩-૧૯૨૩ ( સ. ૧૯૭૯ ના ફાગણ વદ ૧૧) ના રાજ થએલ હતા.
આ રાજવી પણ પાતાના વડીલાની માફક ધર્મ ઉપર શ્રદ્ધાળુ, જીવદયાના પ્રેમી અને પરોપકાર વૃત્તિવાળા સુજ્ઞ સજ્જન છે. તેઓશ્રીએ પેાતાના રાજ્યમાં કેટલાએક સુધારા વધારા કરી પેદાશમાં વધારે કર્યા છે. પોતે સાદાઈને વધારે પસંદ કરે છે. પેાતાના આખા રાજ્યમાં હરણુ, છેકારા, નીલગાય, કાળીઆર. મેર વિગેરે નિર્દોષ પ્રાણીઓના શીકાર કરવાના અપવાદ સિવાય સત્ મનાઈહુકમ કાઢેલા છે. યુરોપીઅન પરાણા હાય (મે. પા. એ. સાહેબ વિગેરે ) ત્યારે પણ તેને અગાઉથી સુચના આપી દેવાય છે કે જેથી ભવિષ્યમાં ભુલ થવાને સભવ રહે નહીં. આ હુક્રમના અમલ બરાબર થાય છે કે કેમ તે ઉપર ખાસ ધ્યાન આપે છે, એક વખત એક માનવત ઇસ્લામી ધર્મ શુરૂ આ સરહદમાંથી પસાર થતાં તેમની સાથેના માણસોએ એક હરણના શીકાર કરેલ, તેમના ઉપર રાજકર્માચારીઓએ કાયદેશર પગલાં લઇ દંડ કરેલ. તે ઉપરથી આ પીર સાહેબે નામદાર ઠાકર સાહેમ શ્રી પાસે આવી પેાતાની ઓળખાણ આપતાં
For Private And Personal Use Only