________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1:3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીંહજી બહાદુર સાથે કરવામાં આવ્યાં હતાં.
હાકાર સાહેબ શ્રી અભેસીંહજીના અવશાન પછી તેમની પાછળ યુવરાજ કુમાર શ્રી દોલતસીંહજી તા. ૨૩-૧-૧૯૧૧ ના રાજ તદ્મનિશીન થયા હતા. તેઓ શ્રીના જન્મ તા. ૧૦-૯-૧૮૮૧ ( સંવત ૧૯૩૭ ના ભાદરવા વદ ૩ )ના રાજ થયા હતા. તેઆ શ્રી રાજકોટની રાજકુમાર કાલેજમાં સારા અભ્યાસ કરી કેળવણી પુર્ણ થતાં અહિં આવી તુરતજ રાજ્યના કા માં
પેાતાના પિતાજીશ્રીને મદદ આપવા લાગ્યા હતા. અને કેટલાક વખત સુધી તા સ્ટેટના પાલીસ સુપ્રીન્ટેન્ડન્ટ સાહેબ તરીકેના હેદો પણ ભાગબ્યા હતા.
તેઓશ્રીના અમલમાં થરાદ સ્ટેટ જે ફાર્ય કલાસના (ચાથા વના) અખતીયાર ભાગવતું હતું તેને નામદાર સરકારે થ કલાસમાં ( ત્રીજા વર્ગોમાં) મુકયુ હતુ.
"
ઠાકાર સાહેબ શ્રી દોલતસીંહજી પણ પાતાના પિતાશ્રીની માફ્ક શ્રી શંકરના પર્મ ભક્ત હતા. તેઓશ્રીના વખતમાં સ્ટેટમાં કેટલાએક સુધારા વધારા થયા, તેમજ નવાં મકાનો ધાવવામાં આવ્યાં. જે પૈકી “ ગક્ષ્મીબાઇ એંગ્લો વર્નાકયુલર સ્કુલ ” કે જે અત્રેના વતની બહુ નેમજી ખુશાલનાં સુપુત્રી ગંગાસ્વરૂપ ખાઈ ગી બાઈ ( રાધનપુરના નગરશેઠ ખાડીદાસ સેાભાગચંદ મહા લીઆનાં વિધવા ) કે જેવણને કૈસરે હિંદના પણ ઇલ્કાબ મળેલ તે અહિં પોતાના પીયર મળવા આવતાં અહિંના મુખ્ય કારભારી સાહેબ રા. રા. શ્રીયુત્ પરસાતમરાય ભવાનીશ ંકરની મુલાકાત વખતે અહિં કાઇ સાર્વજનિક સંસ્થા સ્થાપવાની પાતાની ઇચ્છા વ્યક્ત કરી, તે ઉપરથી સ્ટેટ તરફથી ઇંગલીશ સ્કુલ ખેાલવાને
For Private And Personal Use Only