________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
સવારના આઠ વાગ્યા સુધી પુજા કરી કે જે બધે વખત હજારે ભકતોને દર્શન વગર રોકાઈ રહેવાથી મટી ગરબડ મચી રહી હતી. પુજા કરી રહ્યા બાદ હજારે રૂપીઆનું દાન કરી પુજારીને સારી દક્ષિણા આપી સંતુષ્ટ કર્યો હતે.
યાત્રાએથી પાછા પધારીને પણ ઠાકર સાહેબશ્રીએ હજારો રૂપીઆ ખચ મહાકું ઉજમણું કર્યું હતું.
ડાકોર સાહેબ શ્રી અભેસિંહજીએ ઘણું રૂડી રીતે પ્રજાને પાળી પિષી લોક પ્રિયતા મેળવી હતી. તેઓશ્રી સને ૧૯૧૦ ( સંવત ૧૯૬૬) ની સાલમાં છેલ્લી બીમારીમાં હતા તે વખતે પણ એક જાણવા ગ્ય ચમત્કાર બન્યું હતું.
પતાને જે દિવસે સ્વર્ગારોહણ કરવું હતું તે દિવસે પિતાના તમામ ભાયાત અને નામાંકિત પટાવતે તથા રાજ્યના તમામ નાના મોટા નેકરને બોલાવી તમામ પ્રત્યે હાશ જોડી સંપુર્ણ વિનયથી કહ્યું કે “ભાઈઓ ! હું રાજા હતા અને તમે સર્વે મારા નાના મોટા નેકર હતા એટલે રાજહિત માટે અગર કઈ બીજા એવાજ કારણસર મેં કેઈને બે કડવાં વેણ કહીને કે બીજી રીતે દીલ દુભાવ્યું હોય એ વાસ્તવિક છે. પરંતુ તે બધાને માટે હવે હું હાથ જોડી તમામની ક્ષમા માગું છું.” આ વખતને દેખાવ ત્યાં હાજર રહેલા તમામ માણસના હૃદયને પિગળાવી નાખવાને માટે બસ હતે.
ત્યારબાદ તેઓશ્રીએ ચેક કરવાની તથા તુલસી-પત્ર, ગંગાજળ વિગેરે અવશાન વખતની આવશ્યક વસ્તુઓ મંગાવી અને બંગલામાં જે ગળીયલ રંગના ગાલીચા હતા તે પણ ફેરવાવી નંખાવ્યા અને તમામ સામગ્રી તૈયાર કરાવ્યા બાદ પોતે છેડે
For Private And Personal Use Only