________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
સુધી આપવા જણાવ્યુ પણ પુજારીએ માન્યું પુજારીની મરજી મુજબની રકમ આપવી કે હાકારથી વિચારમાં હતા અને પોતાના મુખમાંથી એમ નીકળી ગયું કે “શું કાશી વિશ્વનાથના હુકમ મને પુજા કરવા દેવાને નહિજ હાય ? ” તેવી રીતે ખેલી શ્રી કાશી વિશ્વનાયનું સ્મરણ કરતા કરતા નિદ્રાદેવીને સ્વાધિન થઈ ગયા.
હવે એવું બન્યું કે તેજ રાત્રે શ્રી કાશી વિશ્વનાથે પુજારીને સ્વપ્નામાં આાવી તેને હુકમ કર્યો ! થરાદ દરબાર મારા પરમ ભક્ત છે માટે તેને મારી પુજા કરવાના તાકીદે બંદોબસ્ત કરી દેવા, અને નહિ થાય તેા તને માઢુ નુકશાન થશે. તે ઉપરથી બીજા દીવસના પ્રભાતમાંજ પુજારીએ દોડતા આવી મહારાજા સાહેબને વિનતિ કરી કે “મને ધુડ ખાઈ કે આપ સે શરફ પર્મ ભકતકા મે પુજા કરનેમે હરકત લાયા. શ્રી કાશી વિશ્વનાચકા હુકમ હું કે આપx પુજા કરનેકા બદાખસ્ત કર તેના આર એક પૈસા ખી લેનેકા નહિ હૈ, જે આપકી મરજી આવે સે દાન પૂન્ય કરે” એવુ એટલી અચે. આ જગ્યાએ જણાવવું જરૂરનુ` છે કે શ્રી કાશી વિશ્વનાથજીનાં દર્શને તે વખતે હજારો ભાવિક ધનવાના આવેલા હતા અને પુજારીને મન ગમતી દક્ષિણા આપી પ્રથમ પુજાનું પૂન્ય હાંસલ કરવા તૈયાર હતા. એટલે પુજારીએ આ વખતે ધનની લાલચે ડાકાર સાહેબશ્રીને વિનતિ કરેલ હતી તેમ નહતુ પરંતુ શ્રી કાશી વિશ્વનાથના હુકમથીજ તેને ( પુજારીને ) આવવાની ફરજ પડી હતી. અને ખીજેજ દિવસે પ્રભાતમાં મ્હાટે પરોઢીએ ચાર વાગે તમામ ગાણાં બંધ કરી ઠાકર સાહેબ શ્રીએ રાણીજી સાથે
For Private And Personal Use Only
નહિ એટલે હવ કેમ તે સખશ્રી