________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
વિચાર ચાલે છે એમ જણાવતાં ગખીબાઇએ પેાતાના તરફથી સ્કૂલનું મકાન બંધાવી આપવા વિગેરે માટે સાત હજાર રૂપીઆની રકમ સુપ્રત કરી હતી. તે ઉપરથી સ્ટેટે મકાન બંધાવી સ્કુલનું નામ “ શ્રી ગક્ષ્મીબાઇ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ ’' આપી તેવનુ નામ અમર કર્યું. હાલે આ સ્કુલ સ્ટેટની ગ્રાન્ટથી ચાલે છે. તેમજ સ્કુલનું ક્રૂડ પણ સારૂ છે.
અહિં સાર્વજનિક લાયબ્રેરીની જરૂર જણાતાં અત્રેના શેઠ હાજી ઉસમાન અબદલભાઇએ મકાન ચણવામાં સારી રકમ આપી હતી. અને બીજી ખર્ચ સ્ટેટ તરફથી કરી “શ્રી ઢાલતસીંહજી લાયબ્રેરી ’’ ના સને ૧૯૨૦ ની સાલમાં પાયો નાખ્યા હતા જે હાલના રાજવીના મુબારક હસ્તથી ખુલ્લી મુકવામાં આવી હતી.
આ ધાર્મિક અને દયાળુ રાજાના વખતમાં પણ પ્રજા ઘણીજ સુખી અને આબાદ હતી. તેઓશ્રી સંવત ૧૯૭૭ના મહા સુદ ૨ (તા. ૯-૨-૧૯૨૧ ) ના રાજ એગણુ ચાળીસ વરસની યુવાન વયે, દશ વરસ રાન્ય કરી સ્વર્ગવાસ પામ્યા હતા.
ઠાકાર સાહેબ શ્રી દોલતસીંહજી શકરના પરમ ભક્ત હોવાથી તેઓશ્રીને વાકય સિદ્ધિ હતી એમ કેટલાએક અંગત પરિચયમાં આવનાર ગૃહસ્થા કહે છે અને હાલ પણ તેઓ શ્રીની માનતા ચાલે છે.
તેઓ શ્રીને ચાર રાણીઓ હતી. (૧) વીંઝણવાળાં, (૨) લાકડીઆવાળાં, (૩) ટાંપીવાળાં અને (૪) ખાનપુરવાળાં સેાઢીજી.
આ શ્રી વીંઝણવાળાંથી યુવરાજ કુમારશ્રી ભીમસીંહુજી, કુમાર શ્રી ભગવતસીંહુજી અને શ્રી કુંવરી શ્રી પ્રતાપ વર ખાના જન્મ થયા હતા અને લાકડીઆંવાળાં બા શ્રીથી કુમારશ્રી કેશરી
For Private And Personal Use Only