________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ શ્રી અપુત્ર ગુજરી જવાથી તેમની પાછળ તેમના નાના ભાઈ કુમાર શ્રી કરણસીંગજી તેજ સાલમાં ગાદીએ આવ્યા.
ઠાકર શ્રી કરણસીંગજી ઈ. સ. ૧૮૫૯ (સં. ૧૯૧૫) માં છત્રીસ વરસ રાજ્ય કરી દેવલેક પામ્યા. તેઓ શ્રીને બે કુંવર હતા. કુમાર શ્રી વનાજી અને પરબતસીંહજી. વનાજીની શારિ રીક સંપત્તિ સારી નહિ હોવાથી ઠાકોર શ્રી કરણસીંહજીની પાછળ તેમના પિત્ર યુવરાજ કુમાર શ્રી ખેંગારસીંહજી ગાદીએ આવ્યા.
વનાજીને બે રાણીઓ હતી (૧) વાંસાવાળાં અને (૨) બુકણાવાળાં. બાશ્રી વાંસાવાળાંથી કુમારશ્રી ખેંગારસીંહજીને જન્મ થયો હતો. તેમને ત્રણ કુંવર અને ત્રણ કુંવરીએ હતી. ૧. ખેંગારસહજી, ૨, ભુપતસીંહજી અને ૩. પૃથ્વીરાજ છે. ત્રણ કુંવરીઓ પૈકી એક જસેલના ઠાકોર સાહેબને બીજા લખતરના ઠાકોર શ્રી કરણસીંહજી સાથે, અને ત્રીજા કુંવરી સણવા (કચ્છ) ના ડાકર શ્રી રણમલસિંહજી સાથે પરણાવ્યાં હતાં.
ઠાકોર શ્રી ખેંગારસીંહજી તા. પ-૧-૧૮૯૨ (સં. ૧૯૪૮) ના રોજ છપન વરસની ઉંમરે તેત્રીસ વરસ સુધી રાજ્ય કરી દેવલોક પામ્યા. તેઓ શ્રીને બે રાણીઓ પૈકી (૧) વાંઢીઆમાં અને (૨) બંટીઆળી (ભુજ) નાં કુંવરી હતાં. બા શ્રી વાંઢીઆવાળથી કુમાર શ્રી અભેસીંહજીને જન્મ તા. ૯-૩-૧૮૫૯ (સં. ૧૯૧પ ના ફાગણ સુદ ૫) ના રોજ થયો હતો, અને બા શ્રી બંટીઆળીવાળાંથી કુંવરી શ્રી સ્તન કુંવર બાને જન્મ થયે હતું, જેવણને મોરબીના નામદાર ઠાકોર સાહેબ શ્રી સર
For Private And Personal Use Only