________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યું. બંનેએ રામ સભા કર્યા. પણ તે એકલેજ હેવાથી તમામ લશ્કર સાથે નહિ લડતાં આ લશ્કરમાંથી એકજ લડવૈયા દરીયાખાન મુલતાની સાથે લડવાનું નકકી કર્યું. બંને જણ વચ્ચે મોટું યુદ્ધ થયું. છેવટે બંને ઘાયલ થયા. તેઓને ત્યાંથી ઉપાડી ખાટલામાં નાખી આડીસર લાવ્યા. અને પાટા પટી કરી હળવદથી લાવેલ બાળધામાંથી બંને બહેનને (થરાદનાં સ્થા હળવદનાં કુંવરીઓને ) સરખે ભાગે પછેડામાં વહેંચી આપી ઠાકર શ્રી હડભમસીંગજી પિતાના લશ્કર સાથે થરાદ પધાર્યા.
દુહેરહળવદને ગેખે હવા, થાને નરખે ઝાલાં નાર, બાધા ત્રીત બેવાર, ખંડપત વળીઓ ખાનવત. ખાનુગત ઘેડા ખેડીઆ, ઝપટી ઝાલાવાડ, પણ બાળધું ધધકાર, હળવદઓંલા હશે.
સને ૧૮૧૯ (સં. ૧૮૭૫) માં અંગ્રેજ સરકાર તરફથી જમીનની માપણી કરવા કર્નલ મેકફરશન સાહેબ પાટણના રસ્તે થઈને દીવેદર આવ્યા હતા. તે વખતે ભાર, દર અને વાર ત્રણેએ એકઠાં મળી કર્નલ મેકફરશન સાહેબ સાથે ચારસે ઘડા હતા તે તથા બીજી માલ મીલકત લુટી લેવાનું નક્કી કરી થરાદના ઠાકર શ્રી હડભમસીંગજીની સલાહ લીધી. ઠાકર શ્રીએ એમ કરવાની ના કહી. પણ તેઓએ માન્ય નહિ તેથી વાઘેલા હડભમસીંગજીએ કાસીદ મેકલી કર્નલ સાહેબને ખબર આપ્યા કે તમે સાવચેત રહેજે. આ હકીક્તથી કર્નલ સાહેબ એકદમ દિદરથી મુકામ ઉપાડીને થરાદ પધાર્યા. ઠાકર શ્રી હડભમસીંગજીને
For Private And Personal Use Only