________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૩
જ વાર આરામ લઈ જવા અરજ કરી. ઠાકોરે પ્રથમ તેના કહી. પણ જ્યારે ઘણી આજીજી સાથે કહેવામાં આવ્યું ત્યારે તેમણે રબારીની વિનંતી સ્વીકારી. રબારીએ જે ત્રાંસળામાં દુધ આપ્યું તે એકજ ત્રાંસળે જ્યારે પહેલેથી છેલ્લા સુધી પાંચસેય છેડે સ્વારોએ દુધ પીધું ત્યારે રબારી તે હેરતજ થઈ ગયે અને ઠાકર શ્રી ને જણાવ્યું કે આપ અહિં શેડો વખત આરામ ભે, જઇ હળવદના ધણીને ખબર કરૂં. રબારીએ જઈ હળવદના ધણીને ઉપરની હકીકત જાહેર કરી. એટલામાં ઠાકર શ્રીના લશ્કરને ચણામાંથી આવતું જોયું કે તરતજ શહેરના દરવાજા બંધ કરાવ્યા. પણ સુર્યોદય થઈ જવાથી ગામનાં હેર ભાગેળેજ ઉભાં હતાં. ઠકરાઈએ તેના ઉપર ધાબે માર્યો. પણ કઈ સામું થયું નહિ. એટલે પિતાના લશ્કરમાંથી દશ ઘેડે સ્વારને બાળધું હાંકી આડીસરને મારગે રવાના કર્યા. અને બાકીની ફોજ ત્યાંજ ઉભી રહી. કારણ કે આ શહેરમાં એક ભીમ નામને રબારી ચેદીબંધ હતે તેની રાહ જોવા ઉભા રહ્યા હતા. આ રબારી શહેરમાં રહેતું હતું અને તે વખતે તેની આંખે દુખતી હતી. દરવાજા બંધ હતા અને ઘરમાં ઘંટી ફસ્તી હતી તેથી બહાર શું થાય છે તે તે જાણી શકે નહિ તેની મા શહેરમાં ગઈ હતી તેણીએ આવી જણાવ્યું કે શું જોઈ બેસી રહ્યો છે. હળવધનું બાળવું થરાદને વાધેલે હડભમસીંગ લઈને જાય છે. માટે જા સામે થા. રબારી જોડે સવાર થઈ સામે આવ્યું. ઠાકર શ્રી હડભમસીંગજીએ ત્યારે તેને એકલાને જ આવત છે ત્યારે તેમના લશ્કરને સામે થવા ના કહી. તે
For Private And Personal Use Only