________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
તેથી રાધનપુરના નવાબ શેરખાન સાથે મળીને વારાહી જીતીને થરાદ ઉપર આવવાને ઠરાવ કર્યો. રસ્તામાં આવતાં મેરવાડા લુટયું. મેરવાડાના લેકે નાશી ગયા. ત્યાંથી માડકા લુટી થરાદ આવ્યા. કેજમાં દશ હજાર માણસ હતું. વાઘેલાએ જાણ્યું કે આપણાથી પહોંચી શકાશે નહિ તેથી સલાહ કરવાને કહેણ મેકલતાં એ ઠરાવ થ છે કે ભુજની કન્યા ઠાકર શ્રી હડભમગજ પરણે અને ત્રણ લાખ રૂપીઆ જાન ખરચના રાવ શ્રી ભારમલજી થરાદના ઠાકરને આપે, સ્થા થરાદને ફરતે કટ કરાવી આપે અને મારવાડું આબાદ કરાવી આપવું. આ પ્રમાણે રાવ ભારમલજી તરફથી સાહેબાજી કેડાગરો અને નવાબ સાહેબ તરફથી અખેરાજ સેઢે આવેલ હતા. તેઓએ સલાડુ કરી અને બદલામાં સેળ હજાર રૂપીઆ આપ્યા.
એસા લેકે અને રણના લુટારૂઓ વારંવાર થરાદ ઉપર હલ્લા લઈ આવતા હ. જેઓને વખતે વખત મારી હઠાવવામાં આવતા. છેવટે તેઓમાંના પ્રખ્યાત અને મહાન બહારવટીઆ આયાધુમરાણીને સં. ૧૮૭૫ (સને ૧૮૧૮ ) ની સાલમાં સાબુ ગામ પાસે મારી કાર કરી શાન્તી સ્થાપી. રાજ્યની જમાવટ કરી આ બહારવટીઆ પાસે પાંચસે પાંચ ઘડા રહેતા હતા. ' કહેવાય છે કે –
દુહા ઝડપી જખરાળી શુંભાળી ચરતી થળે, વાઘેલા તે વાળી ખાગ તણે બળ માનવત *
+ ડભમસીંગ.
For Private And Personal Use Only