________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦.
અમારે છે. માટે લડવાને તૈયાર રહેજે. આ બસે મેકલાવ્યા પછી પોતે પિતાના લશ્કરને સાથે લઈ લડવા ગયા અને એક જબરદસ્ત ખુનખાર લડાઈ થઈ. તેમાં બન્ને પક્ષના સેંકડે શુરવીરો કામ આવી ગયા અનૈ આખરે કુમાર શ્રી આણંદસીંગજીની બહાદુરીથી બાકી રહેલ ઠાકોર હારીને નાશી ગયા અને તે મુલક સર કરી પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં એક કેળી નાશીને કઈ ઝાડીમાં છુપાઈ રહ્યો હશે તેની પાસે એક બંદુકડી હશે તે તેણે ફાડી અને તે કુમાર શ્રી આણંદસીંગજીને પગમાં વાગી. તે વખતે કુમાર શ્રી બાલ્યા કે કેઈક હિચકારો ચાર છુપાઈને ચાંલ્લે કરી ગયે. એમ કહીને તેની પાછળ પડી જખમી થયા છતાં પણ તેને પુરે કર્યો અને ફતેહ કરી રાધનપુર પધાર્યા. બેગમ સાહેબાએ કુમાર શ્રી આણંદસીંગજીને ધર્મભાઈ કરેલા હતા. કુમાર શ્રી ઘાયલ થયાના સમાચાર બેગમ સાહેબાને મળતાં જ તેવણ ત્યાં જેવા પધાર્યા અને કહ્યું કે હાલે સાજા થાઓ ત્યાં સુધી દવા દારૂ કરાવી અહિંજ રહેજે. મેરવાડે જવાની જરૂર નથી. સાજા થાઓ એટલે ઘણી ખુશીથી પધારજે. બેગમ સાહેબને અત્યંત આગ્રહ જોઈ કુમાર શ્રી રાધનપુરમાંજ રહ્યા. દવાથી તેઓને લાગેલ ગળીને ઘા રૂઝાવા લાગ્યું અને લગભગ આરામ જણાયાથી તેમના માથે પાણી નાખવાને શુભ અવસર આવ્યો. આ શુભ પ્રસંગે તમામ રાવણું ભેગુ થયું હતું અને કેટલીક વાતચીતે નીકળતાં કંઇક શાભરી વાત આવી કે તરતજ કુમાર શ્રી આણંદસીંગજી કે જેઓ બાજુના છત્રી પલંગ ઉપર આરામ કરતા હતા તે પલંગ ઉપરથી એકદમ બેઠા થઈ
For Private And Personal Use Only