________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૩
પાસે ખંડણી માગી. તે પ્રમાણે આપવા ના પાડી તેથી જમડા આગળ ( થરાદથી ત્રણ ગાઉ ) લડાઈ થઈ તેમાં જોધપુરના મહારાજાના દીવાન ભેને મહેતા હારીને પાછા ગયા. એ લડાઇમાં સાથે સરદારા આવેલા તેની વિગતઃ—
દુહા.
માહાર એક વજા મહારાજા, શકતી પરા રાય દો સાથે, મલ રાવળા ઢોનુ મેવેચા,
બાડમેરા રાવત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અટકા. ૨
રાણા
વડા જોધપુર વાલા, સગા કુંવર કા સાલા, ૧ કહીયે રાણા કેાટડીયા, ખકા, એદા રાણા સુરાચદ કા, એર ગડા નગરકા, એ ચારૂ રાણા સપરાંણા, આવ્યા લડાઇ માંહે મતાણા. ૩ એના મહીપતીયા મેટા, ખરી લગાડી ખામી, વડ ભાગી ખાન વાઘેલે, બાવડા મનામી. ૪ જોધપુરની ફેજ હારીને પાછી ગયેલી તેમાં વધારો કરીને જોધપુરના મહારાજા તરફથી જોરાવરસંગ ફોજ લઇને ફરીથી અને ૧૭૬૪ ( સ. ૧૮૨૦) માં થરાદ ઉપર ચઢી આવ્યા, થરાદના વાઘેલા તરફથી તેમના નોકરી તથા લાલપુર, હવા, મડાલ અને મારવાડાના કાળીએને લડવા માટે એલાવવામાં આવેલ. લડાઈ થઈ. તેમાં જોધપુર તરફનું ત્રણસે' માણુરા ધાયલ થયું અને થરાદનુસાર માસ ઘવાયું. ઢાકાર શ્રી ખાનજીની જીત થઈ, અને જોરાવર સગ હારીને પાછા ગયા. તેમની પાસેથી સાત તાપા પડાવી લીધેલી જે પૈકી ચાર રાખી ત્રણ તેમને પાછી સુપરત કરવામાં આવી હતી. આ ચાર તાપે પૈકી ત્રણ હાલે
For Private And Personal Use Only