________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ ચાલુ સ્થીતિમાં મજુદ છે અને એક ભાંગી ગયેલ હોવાથી તેના કડકા પડેલા છે.
જ્યારે જોધપુરનું લશ્કર હારીને પાછું ગયું ત્યારે જોધપુરના મહારાજાએ હાકેમ જોરાવરસિંગ કે જે તે વખતે લડાઈમાં ભેગા જ હતા તેમને નીચે મુજબ પ્રશ્ન કર્યો –
કહે ખાન મળીએ ક. તેના જવાબમાં હાકેમ જોરાવરસિંગે જવાબ આપે કે –
એસે મળે અરડીંગ, ભીડ દઈ પ્રસર્ણ ભાગ્યા, એળે મળે અરડીંગ, લેધ ચડ વસે લાવ્યા. ૧ સુણતાં કાને સાચ, અમે ભડ નજરે દીઠે, વકે ભડ વાઘેલા, રૂક જડ વારી . ૨ મન ગમી સંઘવી મળે, તાજ ઈ પાછો લ, મહારાજ! કહે જોરાવરસિંગ, કહે ખાનજી મળી એસે. ૩
સને ૧૭૮૬ (સં. ૧૮૪૨)ને સાલમાં વાઘેલા ખાનજી મેરવાડામાં કૈલાસવાસ થયા. તેથી થરાદથી કુમારશ્રી હડભમસીંગજી વિગેરે વિગેરે મોતીકારજ કરવા સારૂ મેરવાડે ગયા. રાધનપુરના નવાબ સાહેબને આ સમાચાર મળવાથી બે હજાર માણસની ફિજ લઈને સીધી અહમદને થરાદ કબજે કરવા રવાના કર્યો. ફોજ મધ્ય રાત્રિએ તેરવાડે આવી. તાકીદ હેવાથી તેરવાડાથી ભૂમી લીધું. તેરવાડાવાલાએને થરાદ સાથે મળતે સંબંધ હેવાથી ફાજને થરાદ તુરત ન પહોંચાડવાના હેતુથી આડે રસ્તે ચડે, અને તેરવાડેથી મુદ્દામ બીજે માણસ મેરવાડે ખબર કરવા મૂકો. તેણે ભાભરમાં આવી લાધા લુદરીઆને
For Private And Personal Use Only