________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૪પ કહ્યું લાધે ઉદરીએ રાતે રાત મિરવાડે જઈ હકીક્ત જાહેર કરી. ઠાકોર શ્રી હડભમસીંગજીએ આ વખતે થરાદને બંદેબસ્ત રાખવા નુરમહમદ જમાદારને રાખ્યા હતા. જમાદારે રાધનપુરથી જ આવે છે તે જાણ્યાથી લાલપુર મડાલ વિગેરે ઠેકાણેથી કળીઓને બોલાવી ભેગા કર્યા. ઠાકર હડભમસીંગજીને તેમના મોટા ભાઈ કુમાર શ્રી આણું દસીંગજી ગુજરી જવાથી સને ૧૭૮૬ (સં. ૧૮૪૨) ની સાલમાં મેરવાડામાં ગાદીએ બેસાડી તેજ સાંજે ત્યાંથી રવાના થયા. તેમની મદદે બહુત્રા, દાદર વિગેરે ઠેકાણેથી માણસે આવ્યાં હતાં. સીધી અહમદે ફજ સહીત મલુપુર પડાવ કરી તે ગામ લુટયું. આ વાતની જાણ થતાં ઠાકર શ્રી હડભમસીંગજીએ કહેવરાવ્યું કે અમે લડવાને તૈયાર છીએ, માટે તમારે ગામ લુંટવા નહીં લડાઈ શરૂ થઈ. ઠાકર શ્રી હડભમસીંગજીની જીત થઈ અને અહમદ સીધી હારીને પાછા રાધનપુર ગયા.
ઠાકોર શ્રી હડભમસીંગજી પણ તેમના પિતાશ્રીના જેવાજ મહાન પરાક્રમી અને સીક્કડ રાજવી થઈ ગયા. તેમના વખતમાં પણ ઘણી લડાઈઓ થયેલ.
સને ૧૭૯૬ (સં. ૧૮૫૨) ની સાલમાં થરાદ તથા વાવ ઉપર જોધપુરના મહારાજા તરફથી અજમલજી કારભારી તથા રાજમલજી ઠાકર બને જણું જ લઈને લડવા આવ્યા. પીલુડા ગામે મુકામ કર્યો હતે. થરાદ અને વાવે એકમત થઈ ઠરાવ કર્યો કે દરેક રાજયે પિત પિતાનું લશ્કર લાવીને લડવું અને જે કંઈ ખર્ચ થાય છે જેના તે રાયે ગવવું, જે કંઈ
For Private And Personal Use Only