________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
જાડેજા ખુધા સાથે હતા. આ વખતે થરાદ પાસે ૮૫ ડાં અને થોડું પ્યાદલ માણસ હતું. વાવના લશ્કર સાથે આ ઘુમરાણી કે જે પ્રખ્યાત બહારવટીઓ થઈ ગયે તેને બાપ ભારે ધુમરણ હતે. લડાઈમાં ભારે ઘુમરણ માર્યો. લશ્કરમાં ભંગાણ પડયું રાણાજી ત્યાંથી નાસી ડેડગામના મઠમાં ભરાઈ પેઠા હથીઆર વગરના ધાને નહિ મારે એ રજપુત રીતિ મુજબ ઠકરાઈએ તેમને માફી આપી વાવ તરફ રવાના કર્યા. આ લડાઈ દરમિયાન વાવના રાણાજીએ એક ચારણને પિતાનાં વખાણ કરવા અને લડાઈમાં લશ્કરને ઉશ્કેરવા બોલાવેલ પણ તે રણની હાર થતાં અને રાણાજીને નાસી પાછા ફરતાં જઈ તરતજ વાવથી રવાના થઈ થરાદ આવી ઠકરાઈ પાસે નીચે મુજબ ગીત ગાયું હતું.
(થરાદ તાબે) માંથી ઘાસનાં ગાડાં ભરાવી વાવ લઈ જતા હતા. તેથી ત્યાં હાજર રહેલાં થરાદનાં માણસોએ તેમ નહીં કરવા સમજાવ્યા અને કહ્યું કે તમારે આ પ્રમાણે કરવું હોય તે થરાદ સિવાય ઘણા મુલક છે, પણ આતો ઠીક કહેવાય નહીં. સગાનું સગપણ તોડવાનો પ્રસંગ આવશે. તમારાથી અમારા મુલકમાં હાથ નાંખી શકાય નહીં. આ પ્રમાણે ઘણી રીતે સમજાવ્યા છતાં જ્યારે અદેસીંગજીએ માન્યું નહીં ત્યારે ઠાકોર શ્રી હડભમસીંગનાં માણસાએ ઉશ્કેરાઇ સામનો કર્યો, અને તેમાં કુમાર શ્રી અદેસીંગજીનું મરણ થયું. જ્યારે બાકી હમજબાને પિતાના ભાઈનું અવસાન થયાના ખેદજનક સમાચાર મળ્યા ત્યારે ઘણુજ દીલગીર થયાં અને કરાઈને આ માઠા સમાન ચાર કહેવરાવ્યા. ઠકરાએ જવાબમાં કહેવરાવ્યું કે તમારા ભાઈને ઘણે મુલક હતો છતાં આપણાજ મુલકમાં હાથ નાંખવાની શું જરૂરત પડી ? પરીણામે મૃત્યુ થયું. જે બનવાનું હતું તે તે બની ગયું, હવે ઉપાય રહ્યા નથી. આ જવાબ મળતાં બાથી ઘણોજ દીલગીર થી રીસણ
For Private And Personal Use Only