________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારવાડાની સરહદની અંદર દાખલ થયા ત્યારે ગાડીવાને જણાવતા તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને સાથેના તમામ ભાઈઓને ભેગા કરી કસુંબા પાણી લેવરાવી તેની સાથે સ્નેહભાવ અને મીઠાશથી વાત કરી અરસપરસ એક બીજાનાં કેઈ કારણસર મન દુખ થયાં હોય તેની ક્ષમાપના કરી અને તેઓએ જે વફાદારીથી વળગી રહી દરેક પ્રસંગે ઉત્તમ પ્રકારની સેવા બજાવી હતી તે માટે સહર્ષ આભાર માની પિતાના દેહથી વિમુક્ત થતાં પહેલાં અંતિમ શબ્દ ઉચાર્યા કે, “હું આ જગ્યાએ મારૂ સ્મરણ ચિન્હ રાખજે અને જે કંઈ માણસ પ્રમાણિકપણે મારી માનતા માનશે તેનું કાર્ય ઇશ્વર સફળ કરશે. પરંતુ જે માનતા (જાર) આવે તેમાંથી શેષ કેઈપણ મુસલમાનને આપશે નહીં કારણ કે મારા મૃત્યુનું કારણ મુસલમાન છે.” આટલું કહી પિતે આંખ મીંચી દીધી અને પરમાત્માના ધ્યાનમાં વિલીને થઈ ગયા. તેઓ રણમાં ઝતા તેથી તેમને સુઝાના ઉપનામથી સંબોધતા હતા.
સને ૧૭૬૧ (સં. ૧૮૧૭) ની સાલમાં જોધપુરના મહારાજ વજેસીંગજી તરફથી તેમના દીવાન ભેજા મહેતા તથા બીજી કેટલીક ફેજ લઈને થરાદ ઉપર ચઢી આવ્યા ને ઠાકર ખાનજી
ઠાકોર બી આણંદસીંગજીએ પિતાના અવસાન વખતે પોતાની માનતા સંબંધમાં કહેલ અક્ષ: ખરું પડે છે. અયાપી સુધી તેઓ શ્રીની માનતા મનાતી આવે છે અને તે ઘણે ભાગે ઇશ્વર પૂર્ણ કરે છે.
મેરવાડામાં પણ રાજ્ય (થરાદ રોટેટ) તરફથી બેસતા વરસે સવા પાંચ રૂપિબાનું નિવેદ (પ્રથમ નર ) ધરાય છે.
For Private And Personal Use Only