________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૪
ગયા જેના જોશથી પલંગ બૂટી ગયે. માંદગીના બીછાને પડેલ છતાં તેઓની આવી તાકાદ જોઈ ત્યાં ભરાયેલ ડાયરામાંના મુસલમાન સભ્યને ભય તથા ઈ ઉન્ન થયાં અને એને
ન કરે તેમને (કુમાર શ્રી આણંદસીંગજી) પ્રાણ લેવા કાવત્રુ રચ્યું, અને નવાબ સાહેબ પાસે જઈ બનેલ હકીકતમાં મરી મસાલે ભભરાવી હકીકત નીવેદન કરી કહ્યું કે – “આપે દુધ પાઈસપ ઉછેર્યો છે માટે અત્યારથી ચેતી જાઓ, નહિં. તર પાછળથી પસ્તાવવું પડશે. નવાબ સાહેબ દીલના ભોળા પડતા તેથી તેમણે કહ્યું કે “તમારી દરેકની જેવી ઈચ્છા.” પણ હવે શી રીતે નાશ કરે તે વિચાર કરતાં સર્વાનુમતે તેમને ઘા ઉપર બાંધવાના પાટામાં સોમલનું ઝેર દેવાયું અને પાટે બાંધવામાં આવ્યું. પાટે બાંધ્યા પછી અડધા કલાક તે ભાગ્યેજ થયે હશે ત્યાં તે ઘા ઉબળે અને કુમાર શ્રીએ તરતજ પિતાના માણસને હાકલ કરી કહ્યું કે વિશ્વાસઘાત થયે છે. દશે ! દગો !! દગો !! પાટામાં હળાહળ ઝેર દેવાયું છે, અને તેથી હવે મારી દેહને ભરૂસે બહુજ છેડે રહે છે, માટે આપણું માણસો તૈયાર થઈ જાઓ અને સત્વર મને અહિંથી આપણી (મોરવાડાની) હદ તરફ લઈ ચાલે. હવે આ રાજ્યમાં રહેવું એજ સલાહ ભરેલું નથી. કુમારશ્રીનાં માણસો જે હમેશાં તત્પર રહેતાં હતાં તેઓએ ટુંક વખતમાં મુસાફરીની તમામ તૈયારી કરી લીધી અને કુમાર શ્રી આણંદસોંગને સંભાળથી લઈ મેરવાડા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં વારંવાર મેરવાડાની સરહદ આવી છે કે કેમ ? તેવું પુછતા હતા. જ્યારે
For Private And Personal Use Only