________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
139
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતાના નામની દુવાઇ ફેરવી દીધી. તાકેારશ્રી ખાનજી ઘણાજ અકકલમ અને જોરાવર હતા. થરાદના ફખજો લીધા પછી તેએએ. નવસે શુરવીર એક લેાહીયા (એકજ ત્રાંસળીથી જમનાર) લડવૈયાનું લશ્કર જમાવી આજુબાજુના મુલક સર કર્યા. ખાસા લાકાને હાંકી કાઢી વસ્તીને ત્રાસમાંથી અચાવી જેથી વસ્તીના જે જે સભાવીત ગૃહસ્થા ત્થા આજુબાજુના ચૈાહાણુ જાગીરદાર બહાર નાશી ગયા હતા તેઓને ખેલાવી જાગીર આપી પોતાના પટાવત બનાવ્યા. તેવીરીતે પાતાનું રાજ્ય મજબુત કર્યું. તે સ. ૧૮૪૨માં (સને ૧૭૮૬) સત્તાવીસ વરસ રાજ્ય કરી સ્વર્ગસ્થ થતાં પહેલાં સ્વતંત્ર બન્યા હતા.
તેમને ત્રણ કુંવર હતા. (૧) કુમારશ્રી આણુ દસીંગજી, (૨) ડભમસીંગજી અને (૩) કરણસીંગજી. જે પૈકી ટીલાયત કુમાર શ્રી આણુ દસીંગજી હતા. એક વખત એવુ બન્યુ કે હાકેારશ્રી ખાનજી કચેરીમાં બેઠા હતા, અને ડાયરાની ડડ જામી હતી, અમલ કસુબા લેવાતા હતા, તે વખતે તેએએ ફરમાવ્યુ કે કુમાર શ્રી હડભમસીંગજી કઇક મેળા છે તેથી કુમાર શ્રા આણંદસીંગજી તેમને સુખે બેસવા દેશે નહુિ. આ વાતની આણુદસીંગજીને જાણ થતાં તરતજ બીજેજ દીવસે કચેરીમાં આવી ગઇ કાલે ખનેલ હકીકત વિષે પેાતાના પુન્ય પિતાજીશ્રી (ઠકરાઇ ખાનજી )ને પુછ્યુ. તેથી તેઓએ ફરમાવ્યુ કે દીકરા, હું તે એજ કહેતા હતા કે કુમાર શ્રી હડભમસીંગજી કંઇક મેાળા છે. એટલે તમારા તરફથી ઉપદ્વવ થવાની ચિન્તા રહે છે. આવા શબ્દો પોતાના પીતાજીના મુખથી સાંભઠ્ઠી કુમાર શ્રી આણુદસીંગજીએ
For Private And Personal Use Only