________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
તેમ જણાય છે. પણ હશે ખેર! જે બનવાનું હતું તે બન્યું. પ્રભુ લાજ રાખશે એમ સમજી ચારણે ઠાકર ખાનજીનાં મેગ્ય વખાણ ગાયાં અને પિતાને ખેતી માટે એક બળદની જોડી જરૂર છે તે સવાલ કરી દુહે ગાયે– આજ અષાઢે આવીએ, સામે થયે સંતાપ, બળદ વાંણાં બાપ, ખેતર સુકાણું ખાનુવા.૧ ૧ ખાનેર વળ ભરીયલ ક્ષત્રી, સેય ભૂપે સરદાર હુવા કહું હજાર, મસર પ્રખેણા મેહવત ૨.
આ હકીકત સાંભળી ઠોકર ખાનજીએ ચારણનો યોગ્ય સત્કાર કરી ત્યાં આગળ રોકાઈ જવા આગ્રહ કર્યો. ચારણુજીને કંઇક આશા જણાઈ અને તેથી રાત વાસે રહ્યા. મધ્ય રાત્રે ઠાકર ખાનજી તૈયાર થઈ પિતાના તેજી છેડા ઉપર સ્વાર થઈ બહાર રવાના થયા. રસ્તે જતાં સેનેથ (તાલુકે સાંતલપુર) ગામની સીમમાં વરસાદ સારો હેવાથી એક કણબીને તેને ખેતરમાં કામ કરે છે. તેના પાસે બળદની જેડ ઘણી સારી હોવાથી કેરે જઈ પટેલને તે બળદો આપી દેવા કહ્યું અને સાથે સાથે જણાવી પણ દીધું કે કાલે સવારે આ રસ્તે થઈને એક ચારણ આજ બળદોની જડ લઈને જશે. પરંતુ ખબરદાર ! તેનું જે નામ લીધું છે તે હાલ મારી પાસે આને બદલે વાળવાની જોગવાઈ નથી. પણ સમય આવતાં તેને બદલે વાળી આપીશ. પટેલ પણ વસ્તુ સ્થીતિ પામી ગયો અને તેણે વગર આના
1. ૨. ઠાકોર ખાન છે. ૩. મેહજીના કુંવર ડકાર ખાનજી.
For Private And Personal Use Only